ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSTES ભરતી 2022

GSTES ભરતી 2022 : ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા લીગલ કન્સલટન્ટ, પ્રોજેક્ટ મેનેજર અને આસી. પ્રોજેક્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવાની રહેશે.

GSTES ભરતી 2022

પોસ્ટ ટાઈટલGSTES ભરતી 2022
પોસ્ટ નામલીગલ કન્સલટન્ટ, પ્રોજેક્ટ મેનેજર અને આસી. પ્રોજેક્ટ મેનેજર
કુલ જગ્યા03
સંસ્થાગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી
સ્થળગુજરાત
અરજી પ્રક્રિયાઓનલાઈન
GSTES ભરતી 2022
GSTES ભરતી 2022

આ પણ વાંચો : SSC CGL ભરતી 2022

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ભરતી 2022

જે મિત્રો GSTES ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ વાંચો : SBI PO ભરતી 2022

પોસ્ટ નામજગ્યાલાયકાત અને અનુભવપગાર
લીગલ કન્સલટન્ટ1– માન્ય યુનિવર્સીટી કે શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક (સ્પેશિયલ) અથવા HSC પછી કાયદાનો પાંચ વર્ષનો કોર્ષ.
– 3 વર્ષ કે તેથી વધુ
રૂ. 30,000/-
પ્રોજેક્ટ મેનેજર1– એમ.બી.એ./એમ.એસ.ડબલ્યુ/પી.જી.ડી.ઈ.એમ/પી.જી.ડી.આર.એમ.
– 2 વર્ષ કે તેથી વધુ
રૂ. 25,000/-
આસી. પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટસ)1– બી.કોમ. ટેલી સાથે
– 2 વર્ષ કે તેથી વધુ
રૂ. 10,000/-

આ પણ વાંચો : ONGC ભરતી 2022

સુચના

ઉમેદવાર માન્ય યુનિ/સંસ્થામાંથી સ્નાતક/અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55% સાથે ઉતીર્ણ હોવા જોઈએ.

ઉક્ત દર્શાવેલ જગ્યાઓ માટે શોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે જાણ કરવામાં આવશે.

પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષની રહેશે.

પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ જગ્યાઓ ફેરફાર આધીન છે.

ઉક્ત દર્શાવેલ જગ્યાઓ તદ્દન 11 માસના ધોરણે કરાર આધારિત છે.

આ પણ વાંચો : IOCL એપ્રેન્ટીસ ભરતી 2022

આ જગ્યાઓ કરાર આધારિત હોઈ ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવા અંગે કોઈ પણ હક્ક દાવો કરી શકશે નહી.

ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ તબક્કે ઉમેદવારની ખોટી દખલગીરી ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઈ પણ બાબત ઉભી થશે તો ભરતી પ્રક્રિયા અંગે સક્ષમ અધિકારીનો નિર્ણય આખરી રહેશે.

અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે. રજી.એડી/ટપાલ/રૂબરૂ કે ઈમેલથી કરેલ અરજી માન્ય ગણવામમાં આવશે નહી.

આ પણ વાંચો : ઇડર નગરપાલિકા ભરતી 2022

અરજીનો નિયત નમુનો, જગ્યાની વિગત ભરતી અંગેની સુચનાઓ/વિગતો કચેરીની વેબસાઈટ https://eklavya-education.gujarat.gov.in/ ઉપર ઉપલબ્ધ છે જેનો અભ્યાસ કર્યા પછી જ અરજી કરવા અનુરોધ છે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતીની સત્યતા તપાસો.

GSTES ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ જી.એસ.ટી.ઈ.એસ.ની https://eklavya-education.gujarat.gov.in/ વેબ સાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.

GSTES ભરતી 2022 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 28/09/2022
અરજી છેલ્લી તારીખ : 07/10/2022

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ફૂલ માહિતી માટેઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “GSTES ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ