ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

NHM નવસારી ભરતી 2022

NHM નવસારી ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જીલ્લા આરોગ્ય સોસાયટી, નવસારીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM નવસારી ભરતી 2022
NHM નવસારી ભરતી 2022

આ પણ જુઓ : દિવાળી વેકેશન 2022 તારીખ

NHM નવસારી ભરતી 2022

પોસ્ટ ટાઈટલNHM નવસારી ભરતી 2022
પોસ્ટ નામસ્ટાફનર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય
કુલ જગ્યા09
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ22-10-2022
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : વિદ્યાસહાયક ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન નવસારી ભરતી 2022

જે મિત્રો NHM નવસારી ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2022

પોસ્ટ નામજગ્યાફરજ સ્થળશૈક્ષણિક લાયકાતપગાર
આર.બી.એસ.કે.
આયુષ મેડીકલ ઓફિસર
1 (સ્ત્રી)ગ્રામ્ય / શહેરજાહેરાત વાંચો25,000/-
જીલ્લા ફાયનાન્સ આસી.1જીલ્લા કક્ષાએએચ.એસ.સી. પાસ કરેલ હોવું જોઈએ.
બી.કોમ/એમ.કોમનો અભ્યાસ પાસ કરેલ હોવો જોઈએ.
કોમ્પ્યુટર ટેલી સોફ્ટવેર એકાઉન્ટીંગની જાણકારી હોવી જોઈએ તથા એકાઉન્ટન્ટની કામગીરીનો 2 વર્ષનો અનુભવ જરૂરી. બેઝીક સ્કીલ ઇન ઓફીસ મેનેજમેન્ટ.
ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગની જાણકારી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તથા સોફ્ટવેરની જાણકારી. ગુજરાત અને અંગ્રેજીમાં ટાઈપીંગ તથા ડેટા એન્ટ્રીમાં સ્પીડ જોવી જરૂરી.
13,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર01જીલ્લા કક્ષાએકોઈ પણ શાખાનો સ્નાતક.
ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગની જાણકારી.
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તથા સોફ્ટવેરની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજીમાં ટાઈપીંગ તથા ડેટા એન્ટ્રીમાં સ્પીડ હોવી જરૂરી.
કામગીરીનો 2 વર્ષનો અનુભવ જરૂરી.
12,000/-
એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર આસી.02ગ્રામ્યએચ.એસ.સી. પાસ કરેલ હોવું જોઈએ.
બી.કોમ./એમ.કોમનો અભ્યાસ પાસ કરેલ હોવો જોઈએ.
કોમ્પ્યુટર ટેલી સોફ્ટવેર એકાઉન્ટીંગની જાણકારી હોવી જોઈએ તથા એકાઉન્ટન્ટની કામગીરીનો 2 વર્ષનો અનુભવ જરૂરી.
ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગની જાણકારી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તથા સોફ્ટવેરની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજીમાં ટાઈપીંગ તથા ડેટા એન્ટ્રીમાં સ્પીડ હોવી જરૂરી. બેઝીક સ્કીલ ઇન ઓફીસ મેનેજમેન્ટ.
13,000/-
સ્ટાફ નર્સ04ગ્રામ્ય / શહેરઉમેદવાર પાસે માધ્યમિક શાળા પાસ કરેલુનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તથા બી.એસ.સી. નર્સિંગનો કોર્ષ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ. તેમજ વખતો વખત રીન્યુઅલ કરાવેલ હોવું જોઈએ અથવા
ઉમેદવાર પાસે માધ્યમિક શાળા પાસ કરેલનું પ્રમાણપત્ર હોવું જોઈએ તથા ડીપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફનો કોર્ષ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (INC) માન્ય સંથામાંથી કરેલ હોવો જોઈએ.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ. તેમજ વખતો વખત રિન્યુઅલ કરાવેલ હોવું જોઈએ.
કોમ્પ્યુટર બેઝીક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર હોવું જોઈએ.

આ પણ જુઓ : ICDS ઇડર ભરતી 2022

વય મર્યાદા

  • ઉમેદવારોની ઉંમર 40 વર્ષ સુધી

શરતો અને નિયમો

આ જગ્યાઓ ફક્ત 11 માસના કરાર આધારિત છે. 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાય નહિ.

આ પણ જુઓ : ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022

અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણાશે.

સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

વયમર્યાદા માટે જાહેરાત દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 12/10/2022 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટમાં જઈને જાહેરાત વાંચો અને પછી અરજી કરો.

આ પણ જુઓ : SBI PO ભરતી 2022

NHM નવસારી ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો https://arogyasathi.gujarat.gov.in જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM નવસારી ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 13-10-2022
અરજી છેલ્લી તારીખ : 22-10-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “NHM નવસારી ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ