ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

TET 2 Question Paper 2023: TET 2 પ્રશ્નપત્ર 2023

TET 2 Question Paper 2023, TET 2 પ્રશ્નપત્ર 2023: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯ “શિક્ષક યોગ્યતા કસોટી (TET-II)-૨૦૨૨-૨૩” પરીક્ષા તારીખ 23-04-2023 (રવિવાર)ના રોજ બપોરે 03:00 કલાકથી સાંજે 05:00 કલાક દરમ્યાન રાજ્યના વિવિધ શહેરોમાં યોજાઈ હતી.

TET 2 Question Paper 2023
  • તારીખ 23-04-2023ને રવિવારે યોજાય TET 2 પરીક્ષા 2023
  • રાજ્યના મુખ્ય શહેરોમાં યોજાઈ પરીક્ષા
  • રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઈ પરીક્ષા

TET 2 Question Paper 2023

આજ રોજ એટલે કે જાહેરાત ક્રમાંક રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯ “શિક્ષક યોગ્યતા કસોટી (TET-II)-૨૦૨૨-૨૩” પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, ભાવનગર અને જામનગર ખાતે યોજવામાં આવનાર છે.

TET 2 પ્રશ્નપત્ર 2023

તારીખ 23-04-2023ને રવિવારના રોજ બપોરે 03:00 કલાકથી સાંજે 05:00 કલાક દરમ્યાન રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. “શિક્ષક યોગ્યતા કસોટી (TET-II)-૨૦૨૨-૨૩” પરીક્ષા પૂરી થયા બાદ TET 2 Question Paper 2023 (ટેટ 2 પ્રશ્નપત્ર 2023) અહીં PDF સ્વરૂપે મુકવામાં આવશે. આવતી ઘણી પરીક્ષાઓ માટે આ પ્રશ્ન ઉપયોગી નીવડી શકે છે તેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ પેપર અવશ્ય જોવું.

2 લાખ 72 હજાર ઉમેદવારો

TET 2 પરીક્ષા ફોર્મ ભરવાના જાહેરાત થયા બાદ અંદાજીત 2 લાખ 72 હજાર ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરેલ હતા. આજ રોજ એટલે કે તારીખ 23-04-2023ના રોજ TET 2 પરીક્ષા 2023 (ટેટ 2 પરીક્ષા 2023)નું આયોજન કરવામાં આવ્યું છે.

TET 2 પેપર સોલ્યુશન 2023 મુકવામાં આવશે

TET 2 Paper Solution 2023 / ટેટ 2 પેપર સોલ્યુશન / TET 2 પેપર સોલ્યુશન 2023 પરીક્ષા પૂરી થયાના 1 કલાકની અંદર આ જ લેખના અંતે મુકવામાં આવશે. તમામ ઉમેદવારો પેપર સોલ્યુશન ખુબ જ ઉપયોગી થશે.

ભાષાઅહીં ક્લિક કરો
SSનું પેપરઅહીં ક્લિક કરો
ટેટ 2 પેપર સોલ્યુશન 2023અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ