ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

CRPF Recruitment 2023: CRPF ભરતી 2023, કુલ 212 જગ્યાઓ

CRPF Recruitment 2023, CRPF ભરતી 2023: કેન્દ્રીય અનામત પોલીસ દળ એસઆઈ (રેડીઓ ઓપરેટર/ક્રિપ્ટો/ટેકનિકલ/સિવિલ) અને એએસઆઈ (ટેકનિકલ/ડ્રાફ્ટસમેન)ના પદોને ભરતી આયોજિત કરી રહ્યું છે. જે સામાન્ય રીતે ભારતના નાગરિકો હોય તેવા પુરુષ / મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.

  • 212 જગ્યાઓ માટે ભરતી.
  • 29,200/-થી પગાર શરૂ.
  • 21-05-2023 સુધીમાં અરજી કરવાની રહેશે.
  • rect.crpf.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.
CRPF Recruitment 2023

CRPF Recruitment 2023

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) દ્વારા સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 212 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીના ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.

CRPF ભરતી 2023 / CRPF Bharti 2023

જે મિત્રો CPRF Vacancy 2023ની રહ્ય જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રીયા વગેરે નીચે મુજબ છે.

પોસ્ટજગ્યા
સબ-ઇન્સ્પેકટર (આરઓ)19
સબ-ઇન્સ્પેકટર (ક્રિપ્ટો)7
સબ-ઇન્સ્પેકટર (ટેકનિકલ)5
સબ-ઇન્સ્પેકટર (સિવિલ) (પુરુષ)20
સહાયક સબ-ઇન્સ્પેકટર (ટેકનિકલ)146
સહાયક સબ-ઇન્સ્પેકટર (ડ્રાફટસમેન)15
કુલ જગ્યા212

નોંધ : ઉપરોક્ત ખાલી પદોની સંખ્યા સૂચક છે અને વહીવટી કારણોસર ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ સમયે / તબક્કે તેમાં વધારો કે ઘટાડો થઇ શકે છે.

શૈક્ષણિક લાયકાત

બેચલર ડિગ્રી (ગણિત, ફિજિક્સ, કોમ્પ્યુટર સાયન્સ), B.E./B.Tech, 10 પાસ અને ડીપ્લોમાં. શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી મહે ઓફીશીયલ જાહેરાત વાંચો.

પગાર ધોરણ

પોસ્ટપગાર
સબ-ઇન્સ્પેકટર (આરઓ)35,400-1,12,400/- (પે લેવલ 6)
સબ-ઇન્સ્પેકટર (ક્રિપ્ટો)35,400-1,12,400/- (પે લેવલ 6)
સબ-ઇન્સ્પેકટર (ટેકનિકલ)35,400-1,12,400/- (પે લેવલ 6)
સબ-ઇન્સ્પેકટર (સિવિલ) (પુરુષ)35,400-1,12,400/- (પે લેવલ 6)
સહાયક સબ-ઇન્સ્પેકટર (ટેકનિકલ)29,200-92,300/- (પે લેવલ 5)
સહાયક સબ-ઇન્સ્પેકટર (ડ્રાફટસમેન)29,200-92,300/- (પે લેવલ 5)

વય મર્યાદા

સબ ઇન્સ્પેકટર પોસ્ટ માટે વય મર્યાદા 30 વર્ષથી વધારે નહી અને સહાયક સબ-ઇન્સ્પેકટર પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 25 વર્ષની રહેશે.

અરજી ફી / પરીક્ષા ફી

જનરલ, EWS અને OBC ઉમેદવારો (સબ-ઇન્સ્પેકટર) માટે રૂ. 200 ફી અને જનરલ, EWS અને OBC ઉમેદવારો (સહાયક સબ-ઇન્સ્પેકટર) માટે રૂ. 100 ફી ભરવાની રહેશે. SC, ST, એક્સ સર્વિસમેન અને મહિલા ઉમેદવારોએ ફી ભરવાની નથી.

નોંધ: ભરતીને લગતી તમામ માહિતી જાહેરાતમાં તપસ્યા બાદ જ ઓનલાઈન અરજી કરો

CRPF Recruitment 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, PST, PET, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડીકલ પરીક્ષા (DME/RME) મુજબ થશે.

CRPF Recruitment 2023 અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો https://rect.crpf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

CRPF Recruitment 2023 અરજ કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 01-05-2023
અરજી છેલ્લી તારીખ : 21-05-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “CRPF Recruitment 2023: CRPF ભરતી 2023, કુલ 212 જગ્યાઓ”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ