ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023

ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023: એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં બુક બાઈન્ડર, ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023

ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023

પોસ્ટ ટાઈટલગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023
પોસ્ટ નામબુક બાઈન્ડર, ઓફસેટ મશીન માઈન્ડર
કુલ જગ્યા12
નોકરી સ્થળગાંધીનગર
અરજી છેલ્લી તારીખ24-04-2023
અરજી પ્રકારઓફલાઈન

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2023

જે મિત્રો ગાંધીનગર સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023

અ.નં.ટ્રેડજગ્યાશૈક્ષણિક લાયકાત
1બુક બાઈન્ડર09ધોરણ 9 પાસ
2ઓફસેટ મશીન માઈન્ડર03ધોરણ 10 પાસ (સાયન્સ વિષય સાથે)

વય મર્યાદા

દરેક ટ્રેડ માટે તારીખ 24-04-2023ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

સ્ટાઇપેન્ડ

તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.

નોંધ :

બુક બાઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કરેલ હશે તેને 1 વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોને www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.

ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત કરેલ નકલો સાથે તારીખ 24-04-2023 સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-7 સર્કલ નજીક, સેક્ટર 29, ગાંધીનગર 382029ને મળે તે રીતે અરજી કરવી.

રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.

ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)

ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 24-04-2023 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

સરનામું
શ્રેયાન વ્યવસ્થાપકશ્રી,
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય,
ઘ-7 સર્કલ નજીક,
સેક્ટર 29,
ગાંધીનગર 382029

ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023 અરજીની છેલ્લી તારીખ કઈ છે

છેલ્લી તારીખ : 24-04-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ