અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

મહેસાણા રોજગાર ભરતી મેળો 2023

મહેસાણા રોજગાર ભરતી મેળો 2023: જીલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો મહેસાણાનું આયોજન જીલ્લા રોજગાર સંકુલ-મહેસાણા ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 13-04-2023ના રોજ સવારે 11:00 કલાકે આ ભરતી મેળામાં ભાગ લેવા હાજર રહેવું.

મહેસાણા રોજગાર ભરતી મેળો 2023 | Mehsana Rojgar Bharti Melo 2023

મહેસાણા રોજગાર ભરતી મેળો 2023

પોસ્ટ ટાઈટલમહેસાણા રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટ નામMehsana Rojgar Bharti Melo 2023
કુલ જગ્યાઓ115
સ્થળમહેસાણા
તારીખ13-04-2023 (સવારે 11:00 કલાકે)
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

Mehsana Rojgar Bharti Melo 2023

મહેસાણા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 13-04-2023ના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. આ રોજગાર ભરતી મેળો 2023માં મુખ્ય 3 કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીની ઓફર કરશે.

3 નોકરીદાતા કંપનીઓ રહેશે ઉપસ્થિત

મહેસાણા રોજગાર ભરતી મેળા 2023 માટે મુખ્ય 3 કંપનીઓ ઉપસ્થિત રહેશે જેમાં વિવિધ પોસ્ટ માટે ઈન્ટરવ્યું લેવામાં આવશે આ કંપનીઓ આ મુજબ છે. 1)સ્ટીલ સ્ટ્રિપ્સ વ્હિલ લિમિટેડ-મરતોલી, 2) એગ્રો વિકાસ પ્રાઇવેટ લિમિટેડ, 3) બજાજ આલિયાન્ઝ, મહેસાણા.

મહેસાણા રોજગાર ભરતી મેળો 2023 | Mehsana Rojgar Bharti Melo 2023

સેલ્સ મેનેજર અને અન્ય પોસ્ટ માટે ભરતી મેળો

આ ભરતી મેળામાં 3 કંપનીઓ દ્વારા ડીપ્લોમાં ટ્રેની, એગ્રી એડવાઈઝર અને સેલ્સ મેનેજરની પોસ્ટ માટે ઈન્ટરવ્યુંનું આયોજન તારીખ 13-04-2023ના રોજ મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે.

ગ્રેજ્યુએટ અને અન્ય લાયકાત

ડિપ્લોમાં ટ્રેની માટે ડિપ્લોમાં મિકેનીકલ (વર્ષ 2020 થી 2022 સુધીમાં પાસ કરેલ હોવું) 18-25 ઉંમર જરૂરી અને એગ્રી એડવાઈઝર માટે ગ્રેજ્યુએટ લાયકાત 18-35 ઉંમર જરૂરી અને સેલ્સ મેનેજર માટે ગ્રેજ્યુએટ લાયકાત 18-40 ઉંમર જરૂરી છે.

મહેસાણા રોજગાર ભરતી મેળો 2023 સ્થળ, તારીખ અને સમય

રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 13-04-2023 ના રોજ સવારે 11:00 કલાકના રોજ બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા રોજગાર સંકુલ, રાજમહેલ કમ્પાઉન્ડ, મહેસાણા – 384001 ખાતે કરવામાં આવ્યું છે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

નોંધ: સૌપ્રથમ anubandham portal પર આ ભરતી મેળાની માહિતી આપેલ છે તે ધ્યાન પૂર્વક વાંચી લેવી.

2 thoughts on “મહેસાણા રોજગાર ભરતી મેળો 2023”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ