અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

BMC Recruitment: ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હેડ ક્લાર્ક, ફાયરમેન, જુનીયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર વગેરેની કુલ 149 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ojas વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામહેડ ક્લાર્ક, ફાયરમેન, જુનીયર ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યા149
સંસ્થાભાવનગર મહાનગરપાલિકા
અરજી શરૂ તારીખ01-02-2023
અરજી છેલ્લી તારીખ21-02-2023
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

આ પણ જુઓ : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

BMC ભરતી 2023

જે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : IB ભરતી 2023

BMC ભરતી શૈક્ષણિક લાયકાત

જગ્યા નામકુલ જગ્યાલાયકાત
હેડ ક્લાર્ક/ઇન્સ્પેકટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર2– માન્ય યુનિવર્સીટીના કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ અથવા સમકક્ષ.
– ગુજરાત સિવીલ સર્વિસીઝ કલાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારીઅંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયર1– બી.ઈ./બી.ટેક (આઈ.ટી/કોમ્પ્યુટર/ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન) અને 3 વર્ષનો અનુભવ અથવા એમ.સી.એ અને 5 વર્ષનો અનુભવ.
– અનુભવ જરૂરી એટલે માટે જાહેરાત વાંચો.
– ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
સ્ટેશન ફાયર ઓફિસર1– માન્ય યુનિવર્સીટીના સ્નાતક.
ટેકનીકલ લાયકાત
– નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર)નો સબ ફાયર ઓફિસરનો કોર્સ પાસ.
– સરકારી કે અર્ધસરકારી ફાયર સ્ટેશનનો પાંચ વર્ષનો અનુભવ.
– હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
શારીરક ક્ષમતા માટે જાહેરાત જોવો.
આસીસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયર1– ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ડીપ્લોમા ઈલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન અને 3 વર્ષનો અનુભવ અથવા બી.ઈ/બી.ટેક (આઈ.ટી/કોમ્પ્યુટર/ઈલેક્ટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન) અને 2 વર્ષનો અનુભવ અથવા એમ.સી.એ. અને 2 વર્ષનો અનુભવ.
– અનુભવ જરૂરી એટલે માટે જાહેરાત વાંચો.
– ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
સેનેટરી સબ ઇન્સ્પેકટર10– સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો ડીપ્લોમા કોર્ષ.
– ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
જુનીયર ક્લાર્ક36– સીધી ભરતીથી પસંદગીમાં નિમણુક થવા માટે ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી.(ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાત સીવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
આસીસ્ટન્ટ પ્રોગ્રામ એન્ડ સીસ્ટમ એનાલિસ્ટ3– બી.ઈ./બી.ટેક (આઈ.ટી/કોમ્પ્યુટર) અને 3 વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમા આઈ.ટી. અને 5 વર્ષનો અનુભવ અથવા એન.સી.એ. અને 3 વર્ષનો અનુભવ.
– અનુભવ જરૂરી એટલે માટે જાહેરાત વાંચો.
– ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ.
ફાયરમેન5– સીધી ભરતીથી પસંદગીમાં નિમણુક થવા માટે ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી.(ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
– નેશનલ ફાયર એકેડમી (ગુજરાત સરકાર માન્ય) અથવા નેશનલ ફાયર એકેડમીની સમકક્ષ ફાયરમેનનો છ માસનો કોર્ષ.
– લાઈટ (હળવા) મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
– સ્વીમીંગની જાણકારી જરૂરી છે.
– શારીરક ક્ષમતા માટે જાહેરાત જોવો.
સીનીયર ફાયરમેન2– માન્ય યુનિવર્સીટીના સ્નાતક અથવા સમકક્ષ.
– નેશનલ ફાયર એકેડમી (ગુજરાત સરકાર માન્ય) ફાયરમેનનો છ માસનો કોર્ષ.
– લાઈટ (હળવા) મોટર વ્હીકલ લાયસન્સ એક વર્ષ જુના.
– સ્વીમીંગની જાણકારી જરૂરી છે.
– શારીરક ક્ષમતા માટે જાહેરાત જોવો.
જુનીયર ક્લાર્ક-જુનીયર સીક્યુરીટી આસીસ્ટન્ટ16– સીધી ભરતીથી પસંદગીમાં નિમણુક થવા માટે ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી.(ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાત સીવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
જુનીયર ઓપરેટર7– ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ)માંથી ઈલેક્ટ્રીશ્યનનો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ કોર્ષ (NCVT/GCVT માન્ય).
– ગુજરાત સીવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)7– ટેકનીકલ પરીક્ષા બોર્ડ અથવા જી.ટી.યુ. દ્વારા માન્ય થયેલ સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડીપ્લોમા ઇન સીવીલ એન્જીનીયર (ડીસીઈ) અથવા સરકાર માન્ય કરેલ સમકક્ષ લાયકાત (બી.ઈ.(સીવીલ) કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકશે).
– ગુજરાત સીવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
તબીબી અધિકારી4– એમ.બી.બી.એસ (ભારત સરકાર માન્ય યુનિવર્સીટી ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ મુજબ).
– ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ગાયનેકોલોજીસ્ટ3– સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી. (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજી અથવા એમ.એસ. (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજી) અથવા ડી.એન.બી. (ઓબ્સ્ટ્રેક & ગાયનેકોલોજી)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઈપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
– ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પીડીયાટ્રીશ્યન3– સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી. (પીડીયાટ્રીશ્યન) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન પીડીયાટ્રીશ્યન અથવા ડી.એન.બી.(પીડીયાટ્રીશ્યન)ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઈ પણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.
– ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
સ્ટાફ નર્સ7– ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બી.એસ.સી. (નર્સિંગ)નો ડિગ્રી કોર્ષ અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી જનરલ નર્સિંગ એન્ડ મીડવીફરીનો ડીપ્લોમા કોર્ષ અથવા સરકાર શ્રી દ્વારા માન્ય કરેલ સમકક્ષ શૈક્ષણિક લાયકાત.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ફાર્માસિસ્ટ3– ડી.ફાર્મ અથવા બી.ફાર્મ (ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સીટીમાંથી) અને જુનીયર ફાર્માસીસ્ટ તરીકેનો સરકારી કે અર્ધ સરકારી કે સરકાર હેઠળના નિગમ કે કોઈ પણ હોસ્પિટલમાં ડીસપેન્સર તરીકેનો અથવા કોઈ પણ ફાર્માસ્યુટીકલ કંપની (કંપની એક્ટ – ૨૦૧૩ હેઠળ નોંધાયેલ)માં ફાર્માસિસ્ટ અથવા મેડીકલ રિપ્રેઝન્ટેટિવ તરીકેનો બે વર્ષનો અનુભવ.
– ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનું રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. (ફાર્મસી એક્ટ ૧૯૪૮ હેઠળ).
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
લેબોરેટરી ટેક્નીશીયન8– યુનિવર્સીટી ગ્રાંટ કમીશન એક્ટ-૧૯૫૬ હેઠળ નોંધાયેલ કોઈ પણ યુનિવર્સીટીમાંથી બી.એસ.સી. (કેમેસ્ટ્રી) અથવા બી.એસ.સી. (માઈક્રોબાયોલોજી) અથવા બી.એસ.સી. (બાયો કેમિસ્ટ્રી)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
– ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સીટી કે ડીમ્ડ કે ગ્રાન્ટેડ યુનિવર્સીટીમાંથી નીચેનામાંથી કોઈ એક પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
એ) ડીપ્લોમા ઇન લેબોરેટરી ટેકનીશીયન અથવા
બી) મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન કોર્સ અથવા
સી) ડીપ્લોમા ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા
ડી) પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા
ઈ) મેડીકલ લેબોરેટરી ટેક્નીશીયન ટ્રેઈનીંગનો એક વર્ષનો કોર્ષ
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ફિમેલ હેલ્થ વર્કર25– સરકાર માન્ય ડીપ્લોમાં નર્સિંગ પાસ અથવા બે વર્ષનો એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)5– સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેકટરનો ડીપ્લોમાંનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
– કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
– ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
કુલ149

આ પણ જુઓ : તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો

પગાર ધોરણ અને વય મર્યાદા

જગ્યા નામપગાર ધોરણવય મર્યાદા
હેડ ક્લાર્ક/ઇન્સ્પેકટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરરૂ. 31,340/- 18-35 વર્ષ
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયરરૂ. 31,340/- 18-35 વર્ષ
સ્ટેશન ફાયર ઓફિસરરૂ. 31,340/- 18-35 વર્ષ
આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એન્જીનીયરરૂ. 31,340/- 18-35 વર્ષ
સેનેટરી સબ ઇન્સ્પેકટરરૂ. 31,340/- 18-33 વર્ષ
જુનીયર ક્લાર્કરૂ. 19,950/- 18-33 વર્ષ
આસીસ્ટન્ટ પ્રોગ્રામ એન્ડ સીસ્ટમ એનાલિસ્ટરૂ. 31,340/- 18-35 વર્ષ
ફાયરમેનરૂ. 19,950/- 18-33 વર્ષ
સીનીયર ફાયરમેનરૂ. 19,950/- 18-35 વર્ષ
જુનીયર ક્લાર્ક-જુનીયર સીક્યુરીટી આસીસ્ટન્ટરૂ. 19,950/- 18-33 વર્ષ
જુનીયર ઓપરેટરરૂ. 19,950/- 18-33 વર્ષ
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)રૂ. 31,340/- 18-33 વર્ષ
તબીબી અધિકારી18-35 વર્ષ
ગાયનેકોલોજીસ્ટ18-35 વર્ષ
પીડીયાટ્રીશ્યન18-35 વર્ષ
સ્ટાફ નર્સરૂ. 31,340/- 18-40 વર્ષ
ફાર્માસિસ્ટરૂ. 31,340/- 18-35 વર્ષ
લેબોરેટરી ટેક્નીશીયનરૂ. 31,340/- 18-36 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કરરૂ. 19,950/- 18-33 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)રૂ. 19,950/- 18-33 વર્ષ

નોંધ : શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદામાં છૂટછાટ વગેરેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

આ પણ જુઓ : ગુજરાત GDS ભરતી 2023

અરજી ફી

પોસ્ટ મુજબ અરજી ફી અલગ અલગ છે. સામાન્ય રીતે

બિન અનામત વર્ગરૂ. 500/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ
અનામત વર્ગરૂ. 250/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો પછી જ અરજી કરો.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રીયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

રસ ધરાવતા કે લાયકાત ધરાવતા ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 01-02-2023
અરજી છેલ્લી તારીખ : 21-02-2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ