NHM સાબરકાંઠા ભરતી 2022 - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

NHM સાબરકાંઠા ભરતી 2022

NHM સાબરકાંઠા ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સાબરકાંઠા જીલ્લામાં સ્ટાફનર્સ, FHW, લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસીસ્ટ વગેરે જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જાહેરાત પસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM સાબરકાંઠા ભરતી 2022
NHM સાબરકાંઠા ભરતી 2022

આ પણ જુઓ : GMDC ભરતી 2022

NHM સાબરકાંઠા ભરતી 2022

પોસ્ટ ટાઈટલNHM સાબરકાંઠા ભરતી 2022
પોસ્ટ નામ સ્ટાફનર્સ, FHW, લેબોરેટરી ટેકનીશીયન અને અન્ય
કુલ જગ્યા48
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ12-10-2022
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : ONGC ભરતી 2022

નેશનલ મિશન હેલ્થ સાબરકાંઠા ભરતી 2022

જે મિત્રો NHM ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : ICDS ઇડર ભરતી 2022

પોસ્ટ નામજગ્યા
RBSK આયુષ તબીબ (સ્ત્રી)4
RBSK આયુષ તબીબ (પુરુષ)5
NHM આયુષ તબીબ3
ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ (RBSK)10
ફાર્માસીસ્ટ2
લેબોરેટરી ટેકનીશીયન3
સ્ટાફનર્સ15
ફિમેલ હેલ્થ વર્કસ (NHM)2
ફિમેલ હેલ્થ વર્કસ (RBSK)4

આ પણ જુઓ : CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

NHM ભરતી 2022

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાતઉંમરપગાર
RBSK/NHM આયુષ તબીબ (12 જગ્યા)સરકાર માન્ય કોલેજ/યુનિવર્સીટીમાં બી.એ.એમ.એસ./બી.એચ.એમ.એસ. સ્નાતક.
સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ અથવા કોમ્પ્યુટર બેઝીક કોર્ષ પાસ ફરજીયાત.
(ટ્રાયલ સર્ટીફીકેટ ફરજીયાત રજુ કરવાનું રહેશે)
40 વર્ષ સુધી25,000/-
ફાર્માસીસ્ટ RBSK અને NHM (12 જગ્યા)માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીનો ડિગ્રી કોર્સ પાસ અથવા માન્ય યુનિવર્સીટીમાંથી ડીપ્લોમા ફાર્મસી કોર્ષ પાસ.
ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજીયાત.
સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ અથવા કોમ્પ્યુટર બેઝીક કોર્ષ પાસ ફરજીયાત.
હોસ્પિટલ અથવા દવાખાનામાં દવાઓ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને પસંદગી અગ્રતા આપવામાં આવશે.
40 વર્ષ સુધી13,000/-
લેબોરેટરી ટેકનીશીયન (3 જગ્યા)રસાયણશાસ્ત્ર અથવા સુક્ષ્મજીવ વિજ્ઞાન સાથે વિજ્ઞાનમાં સ્નાતક અથવા કાર્બનિક રસાયણીક શાસ્ત્ર અથવા સુક્ષ્મ જીવ વિજ્ઞાનના વિષય સાથે વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી.
સરકાર માન્ય સંસ્થાનો લેબોરેટરી ટેકનીશીયન તાલીમી અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ.
સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ અથવા કોમ્પ્યુટર બેઝીક કોર્ષ પાસ ફરજીયાત.
સરકાર માન્ય સંસ્થાનું મેલેરિયા લેબટેકનીશીયનનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા.
ઉમેદવાર ગુજરાતી, હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
21 થી 28 વર્ષ13,000/-
સ્ટાફનર્સ (15 જગ્યા)ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલો જનરલ નર્સિંગ અને મીડવાઈફમાં ડીપ્લોમા ધરવતા હોવા જોઈએ. પોસ્ટ બેઝીક બી.એસ.સી. નર્સિંગ અથવા બેઝીક બી.એસ.સી. નર્સિંગની પદવી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. જનરલ નર્સિંગ કાઉન્સિલ અંગેનું રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને તે વખતો વખત રિન્યુ કરાવેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર કોર્સ સીસીસી (સમકક્ષ)નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.18 થી 40 વર્ષ13,000/-
NHM/RBSK ફિમેલ હેલ્થ વર્કસ (6 જગ્યા)સરકાર માન્ય એ.એન.બેઝીક ટ્રેનીંગ કોર્ષ કરેલ હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ સહાયક નર્સ દાયણ કોર્ષ (ANM) પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. વખતો વખત રિન્યુ કરાવેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર કોર્સ સીસીસી (સમકક્ષ)નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.18 થી 40 વર્ષ12,500/-

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

ફોર્મ ભરવા માટે અગત્ય સૂચનાઓ

ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. અન્ય કોઈ અરજી માન્ય રહેશે નહી.

સુવાચ્ચ ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી.

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ : 12-10-2022ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના 2022

NHM સાબરકાંઠા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM સાબરકાંઠા ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ : 12-10-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “NHM સાબરકાંઠા ભરતી 2022”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ