ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ICDS ઇડર ભરતી 2022

ICDS ઇડર ભરતી 2022 : ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા (ICDS) આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને તાલીમ આપવા માટે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર સંચાલિત તાલીમ કેન્દ્ર માટે પટ્ટાવાળા, ચોકીદાર વગેરે જગ્યાઓ માનદ વેતનથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ICDS ઇડર ભરતી 2022
ICDS ઇડર ભરતી 2022

આ પણ જુઓ : LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

ICDS ઇડર ભરતી 2022

પોસ્ટ ટાઈટલICDS ઇડર ભરતી 2022
પોસ્ટ નામપટ્ટાવાળા, ચોકીદાર વગેરે
કુલ જગ્યા12
સંસ્થાICDS
ઈન્ટરવ્યુ તારીખ12-10-2022

આ પણ જુઓ : સોના ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો

IDCS ભરતી 2022

જે મિત્રો ICDS ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારી તક છે. પોસ્ટ ને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

આ પણ જુઓ : CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

હોદ્દોજગ્યાશૈક્ષણિક લાયકાતઅનુભવઉંમરમાનદ વેતન
ઈન્સ્ટક્ટર – 1
ચાઈલ્ડ ડેવલોપમેન્ટ
1અનુસ્નાતક પદવી (ગૃહ વિજ્ઞાન / હ્યુમ ડેવલોપમેન્ટ) મનોવિજ્ઞાન / શિક્ષણ (ECCD) ગૃહ વિજ્ઞાન (CD).ICDS તાલીમનો અનુભવરાજ્ય સરકારશ્રીના નિયમાનુસાર10000/-
ઈન્સ્ટક્ટર – 1
પોષણ
1અનુસ્નાતક પદવી (ગૃહ વિજ્ઞાન / ફૂડ એન્ડ ન્યૂટીશન).ICDS તાલીમનો અનુભવરાજ્ય સરકારશ્રીના નિયમાનુસાર10000/-
ઈન્સ્ટક્ટર – 1
સોશિયલ વર્ક
1અનુસ્નાતક પદવી/એક્સટેન્શન એન્ડ કોમ્યુનિકેશન/કોમ્યુનીટીરિસોર્સ મેનેજમેન્ટ/સોશ્યલ વર્ક/સમાજશાસ્ત્ર/હ્યુમનડેવલપમેન્ટ.ICDS તાલીમનો અનુભવરાજ્ય સરકારશ્રીના નિયમાનુસાર10000/-
આર્ટ-ક્રાફટ સંગીત/ શિક્ષક
(પાર્ટ ટાઈમ ફૂલ – 2)
2જે તે વિષય અનુરૂપ ડિગ્રી / ડીપ્લોમા.2 થી 3 વર્ષનો અનુભવ અથવા આર્ટ એન્ડ ક્રાફ્ટની સંસ્થાનો અનુભવઓછામાં ઓછા 25 વર્ષ2000/-
(પ્રતિ શિક્ષક / પ્રતિ માસ)
એકાઉન્ટ ક્લાર્ક1કોમર્સ વિષયમાં સ્નાતકની પદવી.7500/-
ટાઈપીસ્ટ1સ્નાતક પદવી (એકાઉન્ટ તથા કોમ્પ્યુટર કામના જાણકાર).7500/-
ગૃહમાતા112 પાસ.35 વર્ષથી ઓછી નહિ6250/-
રસોઈ કામદાર15625/-
ચોકીદાર15625/-
પટ્ટાવાળા18 પાસ5625/-
સફાઈ કામદાર12000/-

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

નોંધ : આ જગ્યાઓ માત્ર માનદવેતન ઉપર આધારિત હોઈ, ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો હક્ક દાવો રહેશે નહિ. તેની ખાસ નોંધ લેવી.

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના 2022

ICDS ઇડર ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે.

ICDS ઇડર ભરતી 2022 ઈન્ટરવ્યું પ્રક્રિયા જણાવો.

લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના બાયોડેટા તથા અસલ પ્રમાણપત્રો તથા અનુભવ હોય તો અનુભવ સર્ટી સાથે ઈન્ટરવ્યુ તારીખે આપેલ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

ઈન્ટરવ્યુ સ્થળ
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર,
લાલોડા રોડ-ઇડર,
તા-ઇડર,
જી-સાબરકાંઠા

ICDS ઇડર ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?

ઈન્ટરવ્યુ : 12-10-2022 બુધવારના રોજ સવારે 11:00 કલાકે

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પરથી મળેલ છે તેથી સૌપ્રથમ ભરતીની જાહેરાતની સત્યતાની ખરાઈ કર્યા બાદ જ ઈન્ટરવ્યુમાં ભાગ લ્યો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “ICDS ઇડર ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ