અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 : જીલ્લા પંચાયત ભાવનગર ખાતે કાયદા સલાહકારની 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરી શકશે.

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022
ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022

આ પણ જુઓ : SBI PO ભરતી 2022

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022

પોસ્ટ ટાઈટલભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022
પોસ્ટ નામકાયદા સલાહકાર
કુલ જગ્યા2
સંસ્થાભાવનગર જીલ્લા પંચાયત કચેરી
અરજી છેલ્લી તારીખ20-10-2022
સત્તાવાર વેબસાઈટhttps://bhavnagardp.gujarat.gov.in/
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : સોના ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો

કાયદા સલાહકાર ભરતી 2022

જે મિત્રો કાયદા સલાહકાર ભરતીની રાહે બેઠા છે તેઓ માટે આ એક ખુબ જ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : GMDC ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સીટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.

CCC+ લેવલ કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

આ પણ જુઓ : ONGC ભરતી 2022

અનુભવ

ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

તે પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા

સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકારી વતી નામ સુપ્રીમ કોર્ટ/ગુજરાત હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ.

આ પણ જુઓ : ICDS ઇડર ભરતી 2022

વય મર્યાદા

50 વર્ષ

પગાર ધોરણ

માસીક રૂ. 60,000/- ફિક્સ પગાર

આ પણ જુઓ : CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

નોંધ : અમારો મુખ્ય હેતુ અપના સુધી નવી માહિતી પહોંચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી જાહેરાતમાં વાંચો અને પછી જ અરજી કરો.

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

અરજી પત્રકનો નમુનો, શૈક્ષણિક લાયકાતની વિગતો માહિતી માટે સત્તાવાર પર જઈને ડાઉનલોડ કરો અને પછી અરજીપત્રક સાથે જરૂરી ડોક્યુમેન્ટ R.P.A.D. દ્વારા જાહેરાતમાં આપેલ સરનામે મોકલી આપો.

સરનામુ
જીલ્લા વિકાસ અધિકારી,
મહેકમ શાખા,
જીલ્લા પંચાયત કચેરી,
મોતીબાગ,
ભાવનગર

ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 20-10-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

2 thoughts on “ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ