ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Junior Clerk Answer Key 2023: જુનિયર ક્લાર્ક આન્સર કી 2023

Junior Clerk Answer Key 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 09-04-2023ના રોજ જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 11-04-2023ના રોજ જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

Junior Clerk Answer Key 2023 | જુનિયર ક્લાર્ક આન્સર કી 2023

Junior Clerk Answer Key 2023

જાહેરાત ક્રમાંક12/2021-22
પોસ્ટ ટાઈટલજુનિયર ક્લાર્ક આન્સર કી 2023
પોસ્ટ નામJunior Clerk Answer Key 2023
પોસ્ટજુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)
કુલ જગ્યા1181
પરીક્ષા તારીખ09-04-2023 (રવિવાર)
સત્તાવાર વેબસાઈટwww.gpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક આન્સર કી 2023

તારીખ 09-04-2023ને રવિવારના રોજ જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. પેપર પૂરું થયા બાદ વિવિધ લોકો દ્વારા જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 પણ મુકવામાં આવ્યા હતા. GPSSB બોર્ડના અધ્યક્ષે ટ્વીટ માધ્યમ દ્વારા લોકોને માહિતી આપી હતી કે જુનિયર કલાર્કની ઓફિશિયલ આન્સર કી 2023 તારીખ 11-04-2023ના રોજ જાહેર કરવામાં આવશે.

જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ આન્સર કી 2023 / Junior Clerk Provisional Answer Key 2023

આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવશે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ રહેશે.

જુનિયર ક્લાર્ક ફાઈનલ આન્સર કી 2023 / Junior Clerk Final Answer Key 2023

ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવેલ પ્રૂફ બાદ બોર્ડ દ્વારા તેની ખરાઈ કરી અને પછી થોડાક સમયમાં જુનિયર કલાર્કની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. જે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટમાં જોઈ શકશો.

Junior Clerk Answer Key 2023 કઈ રીતે ડાઉનલોડ કરશો?

– સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://gpssb.gujarat.gov.in પર જાઓ.

– જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ Answer Key ઓપ્શન પર ક્લિક કરો.

– જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.

– Junior Clerk લખ્યું હશે તેની સામે PDF File હશે તે ડાઉનલોડ કરો.

GPSSB Junior Clerk Answer Key 2023 (હાલ જાહેર થયેલ નથી)અહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 કઈ તારીખે લેવાઈ હતી?

જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ 09-11-2023ના રોજ લેવામાં આવી હતી.

જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 ક્યારે જાહેર થશે

તારીખ 11-04-2023ના રોજ જુનિયર કલાર્ક આન્સર કઈ જાહેર થશે

1 thought on “Junior Clerk Answer Key 2023: જુનિયર ક્લાર્ક આન્સર કી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ