ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM મહેસાણા ભરતી 2022

MDM મહેસાણા ભરતી 2022 : મહેસાણા જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની કુલ 6 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

MDM મહેસાણા ભરતી 2022

પોસ્ટ ટાઈટલMDM મહેસાણા ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા06
સ્થળમહેસાણા
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ મહેસાણા
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના ગુજરાત 2022

MDM મહેસાણા ભરતી 2022
MDM મહેસાણા ભરતી 2022

આ પણ જુઓ : MDM વડોદરા ભરતી 2022

MDM ભરતી 2022

મધ્યાહ્ન ભોજન યોજના મહેસાણા જીલ્લામાં જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની કુલ 06 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ જુઓ : ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

મધ્યાહન ભોજન મહેસાણા ભરતી 2022

પોસ્ટ નામજગ્યાલાયકાત/અનુભવપગાર
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર0150% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
અનુભવ
ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત.
ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર05માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન સાયન્સની ડિગ્રી.
અનુભવ
2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
મધ્યાહન ભોજન યોજનાઅનુભવવાળાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
રૂ. 15,000/- ફિક્સ

આ પણ જુઓ : GSRTC ભાવનગર ભરતી 2022

વય મર્યાદા

  • 18 થી 58 વર્ષ

અરજી ફોર્મ નાયબ કલેકટર, મ.ભો.યો. મહેસાણાની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નંબર 3, બીજે માળ ખાતેથી મેળવી શકાશે.

આ પણ જુઓ : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

નિયત સમય બાદ મળેલ અરજી માન્ય ગણાશે નહી.

નોંધ : ઉપર આપેલ લાયકાત અમને મળતી માહિતી મુજબ આપવામાં આવી છે તેથી અરજી કરતા પહેલા જાહેરાત અને લાયકાતની માહિતીની સત્યતા તપાસો.

MDM મહેસાણા ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

MDM મહેસાણા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

અરજી ફોર્મ નીચે આપેલ સરનામેથી મેળવવાનું રહેશે અને જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું
નાયબ કલેકટર,
મધ્યાહ્ન ભોજન યોજના,
બહુમાળી ભવન,
બ્લોક નંબર 3,
બીજોમાળ
મહેસાણા કચેરી, મહેસાણા

MDM મહેસાણા ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ પર જાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ