Gujarat Rojgar Portal, અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 : ભારત સરકાર અને ગજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમુદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરી કાર્યરત છે.
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 : ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023
પોસ્ટનું નામ | અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 |
સંસ્થાનું નામ | Directorate of Employment & Training, Government of Gujarat |
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | Online Registration (કોઈપણ જગ્યાએથી) |
નોકરીનો પ્રકાર શિક્ષિત અને અશિક્ષિત | (Education Wise Jobs) |
લોન્ચ કર્યાની તારીખ | 06/08/2021 |
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્વય થશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે. અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારીઓ મળશે.
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 : Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે ITI અને વિવિધ કેન્દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online દ્વારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષિત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.
અનુબંધમ પોર્ટલ લાભ
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 : અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા ઘણા બધા ફાયદા થશે. આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર બન્નને એકદમ સંપર્ક કરવામાં એકદમ સરળતા રહે છે. આ ઉપરાંત અન્ય કયા કયા લાભો થાય તે નીચે મુજબ છે.
- રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
- રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
- ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
- ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
- ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
- અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
- આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
- આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
- Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
- Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
- નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્ટરવ્યુહ યોજી શકે છે.
- રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
- Job Provider નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
- Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.
અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો?
1) anubandham.gujarat.gov.in પર જાઓ
2) નોંધણી બટન પર ક્લિક કરો
3) તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે અને તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે એક ઇમેઇલ સરનામાંની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર નાખવાનો થશે
4) ‘નેક્સ્ટ’ બટન દબાવો. તે પછી, તમને ઉલ્લેખિત સેલ ફોન નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
5) તમે SMS દ્વારા તમારા મોબાઇલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો પછી આગળ બટન પર ક્લિક કરો.
6) તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે પ્રથમ નામ, મધ્ય નામ, છેલ્લું નામ, સરનામું, શહેર, પિન કોડ, રાજ્ય અને જિલ્લા.
7) તમે આ તમામ પગલાં પૂર્ણ કરી લો તે પછી, “આગલું” વિકલ્પ પસંદ કરો.
8) ‘રજીસ્ટ્રેશન’ શીર્ષકવાળી એપ્લિકેશન હવે પ્રદર્શિત થશે. અહીં તમારે એક અનન્ય ID પ્રદાન કરવું આવશ્યક છે પ્રકાર, એક અનન્ય ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર.
9) તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.
10) તે પછી, એક મજબૂત પાસવર્ડ સ્થાપિત કરો અને તેને બે વાર તપાસો.
11) સબમિટ બટન પર ક્લિક કરો
અનુબંધન ગુજરાત પર ઉમેદવારની પ્રોફાઇલ કેવી રીતે સંપાદિત કરવી?
- જ્યારે તમે તમારી પ્રોફાઇલમાં ફેરફાર કરવા માટે તૈયાર હોવ, ત્યારે “સંપાદિત કરો” વિકલ્પ પસંદ કરો. પ્રોફાઇલ તમારી સામે જ ખુલશે.
- હવે, તમારે કેટલીક માહિતી ભરવાની જરૂર પડશે જેમાંથી કેટલીક આપમેળે ભરાઈ જશે જેમાં તમારું પ્રથમ નામ, છેલ્લું નામ, મધ્યમ નામ, ફોન નંબર, ઈમેલ સરનામું, અનન્ય ID પ્રકાર અને અનન્ય ID નંબરનો સમાવેશ થાય છે. તમારે નીચેના સ્લોટને મેન્યુઅલી ઉમેરવાની જરૂર પડશે: તમારો ફોટોગ્રાફ, જેન્ડર , જન્મ તારીખ, કાસ્ટ, રોજગાર સ્થિતિ અને ભાષા કુશળતા.
- સરનામું એપ્લિકેશન ફોર્મના સરનામાં બારમાં પહેલેથી જ હાજર છે; તમારે શહેર, પિન કોડ, નગર/ગામ, રાજ્ય અને જિલ્લો ભરવાનો રહેશે.
- તમારી શૈક્ષણિક લાયકાતની વિશિષ્ટતાઓ એ આગળનો નિર્ણાયક તબક્કો છે. તાલીમ અથવા કોઈપણ ડિપ્લોમા સહિતનો તમામ શૈક્ષણિક ડેટા આ ફોર્મમાં શામેલ હોવો આવશ્યક છે. સૌથી તાજેતરની શૈક્ષણિક સિદ્ધિઓ, વિષય-વિષયની કુશળતા, ડિપ્લોમા અથવા અન્ય ઓળખપત્રો, બોર્ડ/યુનિવર્સિટી, ગ્રેડ/માર્કસ, પાસ થવાનું વર્ષ, અભ્યાસક્રમનું શીર્ષક અને સિદ્ધિનું નામ.
- “આગલું” વિકલ્પ પસંદ કરો. હવે અરજદારની રોજગાર સ્થિતિ પૂર્ણ કરવાનો તમારો સમય છે. જો તેઓ હાલમાં નોકરી કરતા હોય, તો તેની પણ અહીં નોંધ લેવી જોઈએ, સાથે સાથે તે પણ સ્પષ્ટ છે.
- આ પૃષ્ઠ પર, તમારે તમારી વર્તમાન નોકરી, તમે જે ઉદ્યોગમાં કામ કરો છો, અરજી ક્ષેત્ર, નોકરીદાતાનું નામ, નોકરીનું વર્ગીકરણ, કંપની અથવા સંસ્થાના નામનું વર્ણન કરવું આવશ્યક છે. તમારે નોંધણીની તારીખ, તમારી વર્તમાન નોકરીની ભૂમિકા અને કાર્યસ્થળનું સ્થાન, તમારો વર્તમાન પગાર અને તમારી નોકરી છોડવા માટેની તમારી પ્રેરણા પણ શામેલ કરવાની જરૂર છે.
- આગળનું પગલું ઉમેદવારની ઉંચાઈ, વજન, વિકલાંગતા સહિતના શારીરિક પાસાઓનું માપન કરશે, જો હા, તો પ્રમાણપત્ર, પ્રમાણપત્ર તેઓ જે સત્તા દ્વારા મંજૂર થયા છે તે પ્રદાન કરો.
- તમે નોંધણી પ્રક્રિયાના છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છો, જે તમારા મનપસંદ કાર્ય સ્થાન, નોકરીનો પ્રકાર અને અંદાજિત પગારને આવરી લે છે.
અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- જરૂરી દસ્તાવેજો
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 : અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્ટ જોઈએ. આ ડોક્યુમેન્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.
- મોબાઈલ નંબર
- Email Id
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશો?
Directorate of Employment & Training અને શ્રમ અને રોજગાર દ્વારા બનાવેલ ‘અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલાં ઉમેદવારોને ફક્ત એકવાર Desktop દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ Anubandham Mobile Application ને Google Play Store માંથી વિનામૂલ્યે Download કરી શકાશે. આ એપ્લિકેશનના શું ફાયદા છે તે મુજબ છે.
અનુબંધમ મોબાઈલ એપ
- Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
- ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Search કરી શકે છે.
- નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
- જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્ટરવ્યુહની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન જોઈ શકે છે.
- Job Fair participation વિશેની માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.
- Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.
ગુજરાત રોજગાર કચેરી રજીસ્ટ્રેશન ઓનલાઇન
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 : ગુજરાતના નોકરી મેળવવા માંગતા ઉમેદવારો નોકરી માટે રોજગાર કચેરી પોતાની કારર્કિદી માટે માર્ગદર્શન મેળવી શકે છે. અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં સમસ્યા કે અન્ય પ્રશ્ન હોય તો રૂબરૂ મુલાકાત લઈ શકે છે. ઉમેદવારો નોકરી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રાજ્યમાં તમામ જીલ્લાઓમાં Employment Exchange Offices આવેલી છે. ગુજરાતની તમામ જીલ્લાઓની રોજગાર કચેરીઓના નામ, સરનામા અને સંપર્ક નંબર નીચે આપેલા Download બટન પરથી ક્લિક કરી શકાશે.
રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 | https://anubandham.gujarat.gov.in/home |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Koubi
10 fail
Mara mate Kai chhe
Hii
Life ma kai banvu che
Mare job karvu chhe kai help karo
Ha
Job mate Aepllay
Jayubha
Ha
12 pass
12 pass
Ahmedabad 10th fail job
Ahmedabad..10th.iti.. karelu chhe job mate phone karo.mo.9974652795
12th hsc pass commerce
Ha mane bi job joye se koy bi my nem baberiya geeta ben kalu bhai my city dahod 12th pass
Mare job ni jarur chhe su tame aapi sakso hu grejuasan karelu chhe
Ha mare pn job ni jrur chhe
12th pass
10 fail
jay863137@gmail.com
I m gredguat with B.A economic and history…English..
Muje job ki jarur he post men ki
Me 9std pass. Hu
Mere 80.37 taka he
Hu 12 pass chu college 1 yare complete mare job joye se hu viklang chu
12th pass, ccc course
T
Mare pan karavi se job
job
harshidachavdhari@gmail.com
8 pash che job joye che Mane
8 pas mare job joye chi
HII I AM MIHIR AND I AM LOOKING FOR JOB RIGHT NOW
૧૨ pass job joye
I am 9th pass. and 10th 2 subject fail .. but I needed job. Plz aa moko Mane jarur aapjo
How many chensis to get job
Muje Bhi job chahiye B.A Graduation complete
12 pass
12 pass + iti 82% pass koi nokri ho to batana
10 fail chu mare job joiye che
10pas
10 paas koy job ho to batana
10 fail job mo 8980931449
12..pass b. Sc completed
12 pass apply for job
12 પાસ નોકરી માટે અરજી
Job