અમને ફોલો કરો Follow Now

GMRC Recruitment 2023: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

GMRC Recruitment 2023, Gujarat Metro Bharti 2023: ગુજરાત મેટ્રો ભરતી 2023, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 404 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GMRC Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ434
છેલ્લી તારીખ09/06/2023
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.gujaratmetrorail.com
GMRC Recruitment 2023
GMRC Recruitment 2023

Gujarat Metro Bharti 2023 | ગુજરાત મેટ્રો ભરતી 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 434 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

પોસ્ટ નામકુલ જગ્યા
Station Controller/Train Operator (SC/TO)150
Customer Relations Assistant (CRA)46
Junior Engineer31
Junior Engineer – Electronics28
Junior Engineer – Mechanical12
Junior Engineer – Civil6
Maintainer – Fitter58
Maintainer – Electrical60
Maintainer – Electronics33
કુલ જગ્યા424

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઓફીશયલ નોટીફીકેશન માંથી વાંચી લેવા વિનંતી.

પગાર ધોરણ / વય મર્યાદા

પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરે માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

GMRC Recruitment 2023માં અરજી કેવી રીતે કરવી ?

  • ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે OJAS ની ઓફીસીયલ વેબસાઈટ જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ: ભરતી માટે અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચો અને પછી જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment