અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : અમદાવા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળો તારીખ 16-12-2022ના અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક – ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે યોજાશે.
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ ટાઈટલ | અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ નામ | અમદાવાદ રોજગાર ભરતી મેળો |
સંસ્થા | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
સ્થળ | અમદાવાદ |
ભરતી મેળા તારીખ | 16-12-2022 |
ભરતી મેળા સમય | સવારે 10 : 00 કલાકે |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા
રોજગાર ભરતી મેળો
જે પણ મિત્રો આ મહા રોજગાર ભરતી મેળામાં લાભ લેવા માંગતા હોય તેઓ આપેલ સ્થળ અને સમયે હાજર રહેવું.
શૈક્ષણિક લાયકાત
- 9 પાસ
- 10 પાસ
- 12 પાસ
- સ્નાતક (ગ્રેજ્યુએટ.)
- પોસ્ટ
- ITI (બધા ટેકનીકલ ટ્રેડ)
- ડીપ્લોમા
- બી ઈ
- બી ટેક
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
વય મર્યાદા
- જાહેરાતમાં આપેલ નથી
પગાર ધોરણ
- જાહેરાતમાં આપેલ નથી
આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ / લાયસન્સ વગેરે
- લાયકાતના સર્ટીફીકેટ
- અનુભવના સર્ટીફીકેટ
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક
સરનામું
અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક – ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ
ભરતી મેળા તારીખ / સમય
- 16-12-2022 (સવારે 10 કલાકે)
રોજગાર ભરતી મેળા જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?
16-12-2022ના રોજ યોજાશે
અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
anubandham.gujarat.gov.in
Weldar jobs
10 pass + iti
Nice jod