ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

BMC Recruitment: ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023: ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) દ્વારા ગાર્ડન સુપરવાઈઝર, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર વગેરેની કુલ 65 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ojas વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામગાર્ડન સુપરવાઈઝર, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર અને અન્ય
કુલ જગ્યા65
સંસ્થાભાવનગર મહાનગરપાલિકા
અરજી શરૂ તારીખ21-05-2023
અરજી છેલ્લી તારીખ30-05-2023
અરજી પ્રકારઓનલાઈન

BMC ભરતી 2023

જે મિત્રો Bhavnagar Municipal Corporation Recruitment 2023 / Bhavnagar Municipal Corporation Bharti 2023 / ભાવનગર મહાનગરપાલિકા ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

Bhavnagar Municipal Corporation Recruitment 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

BMC ભરતી શૈક્ષણિક લાયકાત

જગ્યા નામકુલ જગ્યાલાયકાત
સેનેટરી સબ ઇન્સ્પેકટર19સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો ડીપ્લોમા કોર્ષ.
ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થામાંથી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)14ટેકનીકલ પરીક્ષા બોર્ડ અથવા જી.ટી.યુ. દ્વારા માન્ય થયેલ સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડીપ્લોમા સીવીલ એન્જિનિયર (ડી.સી.ઈ.) અથવા સરકાર માન્ય કરેલ સમકક્ષ લાયકાત (બી.ઈ.(સીવીલ) કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકશે).
ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થામાંથી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)28સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેકટરનો ડીપ્લોમાંનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ગુજરાતી અથવા હિંન્દી અથવા તે બંનેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર3યુ.જી.સી. માન્યતા પ્રાપ્ત માન્ય યુનિવર્સીટીનો પશુધન નિરીક્ષક તાલીમનો પ્રમાણપત્ર, અભ્યાસક્રમ અને સરકારી, અર્ધસરકારી, બોર્ડ, નિગમ, કોર્પોરેશન કે સરકારીશ્રીના ગ્રાંટ મેળવતી કોઈપણ સંસ્થામાં 2 વર્ષની લગત કામગીરીનો અનુભવ અથવા ડીપ્લોમાં એનિમલ હસ્બન્ડરીનો કોર્ષ અથવા સંલગ્ન ઉચ્ચ અભ્યાસની લાયકાત.
ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થામાંથી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ગાર્ડન સુપરવાઈઝર1માન્ય યુનિવર્સીટીના ડીપ્લોમાં ઇન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં ઇન હોર્ટીકલ્ચર.
ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થામાંથી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
કુલ65

નોંધ: સેનેટરી સબ ઇન્સ્પેકટર, ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ) સંવર્ગની અરજીઓ અગાઉ મંગાવવામાં આવેલ હતી તે દરમ્યાન જે ઉમેદવાર દ્વારા અરજી કરેલ અને ફી ભરેલ છે તે ઉમેદવારે પુન:અરજી કરવાની રહેશે નહી, જેની નોંધ લેશો.

ફૂલ જાહેરાત મુક્યા બાદ તમામ માહિતી અપડેટ કરવામાં આવશે.

પગાર ધોરણ અને વય મર્યાદા

જગ્યા નામપગારવય મર્યાદા
સેનેટરી સબ ઇન્સ્પેકટરરૂપિયા 31,340/-18 થી 33 વર્ષ
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)રૂપિયા 31,340/-18 થી 33 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)રૂપિયા 19,950/-18 થી 33 વર્ષ
લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરરૂપિયા 19,950/-18 થી 36 વર્ષ
ગાર્ડન સુપરવાઈઝરરૂપિયા 31,340/-18 થી 36 વર્ષ

અરજી ફી

પોસ્ટ મુજબ અરજી ફી અલગ અલગ છે. સામાન્ય રીતે

બિન અનામત વર્ગરૂ. 500 + પોસ્ટલ ચાર્જ
અનામત વર્ગરૂ. 250 + પોસ્ટલ ચાર્જ

નોંધ : શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા વગેરે બાબત માટે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો પછી જ અરજી કરો.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રીયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

રસ ધરાવતા કે લાયકાત ધરાવતા ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 21-05-2023
અરજી છેલ્લી તારીખ : 30-05-2023

જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ