ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM Kheda: MDM ખેડા ભરતી 2023

MDM ખેડા ભરતી 2023: ખેડા જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવાની રહેશે.

MDM ખેડા ભરતી 2023

પોસ્ટ ટાઈટલMDM ખેડા ભરતી 2023
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
MDM તાલુકા સુપરવાઈઝર
કુલ જગ્યા09
સ્થળખેડા જીલ્લો
વિભાગમધ્યાહન ભોજન વિભાગ ખેડા
અરજી પ્રકારઓફલાઈન
MDM ખેડા ભરતી 2023
MDM ખેડા ભરતી 2023

મધ્યાહન ભોજન યોજના ખેડા ભરતી 2023

ખેડા જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 09 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

MDM Kheda Bharti 2023

મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ 11 માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેની ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

પોસ્ટ નામજગ્યા
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર01
તાલુકા MDM સુપરવાઇઝર08

શૈક્ષણિક લાયકાત

જાહેરાતમાં આપેલ તમામ વિગતો જુઓ.

પગાર ધોરણ

પોસ્ટ નામમાસિક મહેનતાણું
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝરરૂ. 15,000/- ફિક્સ

મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની જગ્યા અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરાવા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી, અ-વિંગ, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, ડભાણ રોડ નડિયાદ જીલ્લો ખેડાની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નામુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના, કચેરીના કામકાજના 10 દિવસમાં, અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ અમાન્ય ગણાશે.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર, મ.ભો.યો.ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રો ચકાસણી માટે નાયબ કલેકટર, મ.ભો.યો. દ્વારા લેખિત/ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ફોર્મ ભરતા પહેલા ભરતીની ખરાઈ કરી લેવી.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ પર જાઓઅહીં ક્લિક કરો

MDM ખેડા દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરેલ છે?

કુલ 9 જગ્યાઓ માટે

MDM ખેડા ભરતી 2023 કઈ કઈ પોસ્ટ છે?

જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને MDM તાલુકા સુપરવાઇઝર

MDM ખેડા ભરતી 2023 પગાર ધોરણ કેટલું?

જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : રૂ. 10,000/- ફિક્સ
MDM તાલુકા સુપરવાઇઝર : રૂ. 15,000/- ફિક્સ

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ