અમને ફોલો કરો Follow Now

NMMS Result 2023: NMMS પરિણામ 2023 જોવા અહીં ક્લિક કરો

Table of Contents

NMMS Result 2023: નેશનલ મીન્સ-મેરીટ સ્કોલરશિપ 2022-23 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. NMMS પરીક્ષા 2023 તારીખ 12-02-2023ના રોજ લેવામાં આવી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો.

NMMS Result 2023 જાહેર

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેઓ પરીક્ષાનું પરિણામ જુઆ માટે www.sebexam.org પર જઈને જોઈ શકશે. રાજ્યમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ઉત્સાહ પૂર્વક તારીખ 12-02-2023ના રોજ આપી હતી. તમામ વિદ્યાર્થીઓ NMMS રિઝલ્ટ 2023ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હવે વિદ્યાર્થીઓની આતુઉર્તાનો અંત આવી ગયો છે. NMMS રિજલ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે.

ક્વોલીફાઈગ માટે આટલા ગુણ જરૂરી

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ પરીક્ષામાં બંને વિભાગના મળીને કુઉલ ગુણમાંથી લઘુત્તમ ગુણ જનરલ, EWS તેમજ ઓ.બી.સી. કેટેગરી માટે 40% ગુણ (72 ગુણ), એસ.સી., એસ.ટી. તથા PH કેટેગરી માટે 32% ગુણ (58 ગુણ) ક્વોલીફાઈગ ગુણ તરીકે ગણવામાં આવે છે.

આ રીતે તૈયાર થાય છે મેરીટ યાદી

NMMS Result 2023 પરીક્ષામાં બંને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી, તે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. NMMS પરીક્ષામાં જિલ્લાવાર નિયત થયેલ ક્વોટામાં સમાવિષ્ટ થવા માટે એક સરખા ગુણ ધરાવતા હોય તેવા એક કેરતા વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમની જન્મ તારીખને ધ્યાને લઇ ઉંમરમાં મોટા હોય તે વિદ્યાર્થીને અગ્ર ક્રમ આપવામાં આવે છે. જો આવા વિદ્યાર્થીઓની જન્મ તારીખ પણ એક સરખી હોય ત્યારે તેમના નામના પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર મુજબ (A,B,C,D) પ્રમાણે અગ્રક્રમ આપવામાં આવે છે.

આ રીતે ગુણપત્રક ડાઉનલોડ થશે

વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ Result ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.

NMMS Merit List 2023

NMMS મેરીટ લિસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે

NMMS Merit List 2023અહીં ક્લિક કરો
પરિણામ જુવોઅહીં ક્લિક કરો
પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment