ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Watch Free IPL Match 2023: પ્રથમ વખત IPLની મેચ ફ્રી જોઈ શકાશે, આ રીતે જુઓ

Watch Free IPL Match 2023: આ વર્ષે IPL 2023ની 16મી સિઝન તારીખ 31 માર્ચથી શરૂ થઇ રહી છે. IPLનો પ્રથમ મુકાબલો મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કરથી શરૂ થશે. આ મેચ અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમાશે. IPL 2023 52 દિવસમાં કુલ 74 લીગ મેચ રમવામાં આવશે.

Watch Free IPL Match 2023

Watch Free IPL Match 2023
Watch Free IPL Match 2023
પોસ્ટ ટાઈટલIPL 2023 Free Online Streaming
પોસ્ટ નામWatch Free IPL Match 2023
કેટેગરીTATA IPL 2023
પ્રારંભ તારીખ31 માર્ચ 2023
સત્તાવાર વેબ સાઈટipl20.com

ફ્રી માં જોઈ શકાશે IPL 2023

IPL 2023 Free Online Streaming: આ એક મેચ નહી પરંતુ આખી IPL 2023 (Watch Free IPL Match 2023) એટલે કે સિઝન 16ની તમામ મેચો તમે ફ્રીમાં જોઈ શકશો કારણ કે આ વખતે IPL 2023ના ડીઝીટલ પ્રસારણ અધિકારો VIACOM-18 પાસે છે અને રિલાયન્સ ગ્રુપની આ કંપની આ વખતે ‘JIO CINEMA’ પર IPL 2023ની તમામ મેચો સ્ટ્રીમ કરવાની છે. જયારે ગયા વર્ષની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ભારતમાં ટીવી પર IPL 2023ની મેચોનું લીવ પ્રસારણ કરશે આ નેટવર્કની વિવિધ ચેનલો પર ipl મેચોનું લીવ ટેલીકાસ્ટ થશે જો કે યુઝર્સ આ માટે ચુકવણું કરવું પડશે.

JIO CINEMA પર ફ્રી જુઓ IPL 2023

JIO CINEMA IPL 2023 FREE: જીઓ સિનેમા એપ ભારતમાં યુઝર્સ માટે IPL 2023ની લાઈવ સ્ટ્રીમ કરશે. JIO CINEMAમાં લોગ ઇન કરીને IPL 2023ની તમામ મેચ ફ્રીમાં જોવાનો આનંદ લઈ શકશો. IPL 2023ની મેચ જોવા માટે કોઈ પણ રકમ ચુકવવાની નથી. Watch Free IPL Match 2023, આ ઉપરાંત Jio Cinema App દ્વારા યુઝર્સ ટીવી પર મેચ પણ જોઈ શકે છે, જ્યારે વેબસાઈટ દ્વારા લેપટોપ પર IPL 2023 મેચની મજા ફ્રીમાં માણી શકાશે.

એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી

Jio સિનેમા એપ્લિકેશન પર IPL મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ મફતમાં પ્રસારિત કરવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે ચાહકોને આ મેચ જોવા માટે એક પણ પૈસો ખર્ચવો પડશે નહીં. આ ટુર્નામેન્ટ જોવા માટે તમારે કોઈપણ પ્રકારનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો મફતમાં લાઇવ મેચનો આનંદ માણી શકશે.

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે.

Jio Cinema એપઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ