બોટાદ રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર કચેરી બોટાદ દ્વારા ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન, બોટાદ ખાતે તારીખ 15/09/2022ને ગુરૂવારના રોજ કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો સવારે 11:30 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.
બોટાદ રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ ટાઈટલ | રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ નામ | બોટાદ રોજગાર ભરતી મેળો 2022 |
જગ્યાનું નામ | હેલ્પર / મશીન ઓપરેટર |
કુલ જગ્યા | 50 |
કંપની નામ | RMP BEARINGS LTD |
કાર્ય સ્થળ | રાણપુર |
સંસ્થા | જીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ |
ભરતી મેળા સ્થળ | બોટાદ |
ભરતી મેળા તારીખ | 15/09/2022 |
ભરતી મેળા સમય | સવારે 11 : 00 કલાકે |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા
રોજગાર ભરતી મેળો 2022
જે મિત્રો બોટાદ / ભાવનગર જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.
જગ્યાનું નામ | જગ્યા | શૈક્ષણિક લાયકાત |
હેલ્પર / મશીન ઓપરેટર | 50 | ધોરણ 10 / ITI ટેકનીકલ ટ્રેડ. |
જગ્યાનું નામ | વય મર્યાદા | પગાર ધોરણ |
હેલ્પર / મશીન ઓપરેટર | 18 થી 35 વર્ષ | નિયમ મુજબ |
પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં મોબાઈલથી
કાર્ય સ્થળ
શ્રીજી મલ્ટી સર્વિસના કરાર પર રાણપુર ખાતેના પ્લાન્ટ
બોટાદ રોજગાર ભરતી સ્થળ
- જીલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન, બોટાદ
બોટાદ રોજગાર ભરતી તારીખ
- 15/09/2022 (ગુરૂવાર)
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક
સમય
- સવારે 11:00 કલાકે
કેન્ટીનની સુવિધા તેમજ યુનિફોર્મ અને શુજ એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયત શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.
ખાસ નોંધ
- અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
- ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી બોટાદ જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
- રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર : ૬૩૫૭૩ ૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
- અન્ય સુચના માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી
તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો
જાહેરાત | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
બોટાદ રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?
15/09/2022 (ગુરૂવાર)
અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
anubandham.gujarat.gov.in