ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

બોટાદ રોજગાર ભરતી મેળો 2022, માહિતી વાંચો

બોટાદ રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર કચેરી બોટાદ દ્વારા ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન, બોટાદ ખાતે તારીખ 15/09/2022ને ગુરૂવારના રોજ કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો સવારે 11:30 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

બોટાદ રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ ટાઈટલરોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામબોટાદ રોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામહેલ્પર / મશીન ઓપરેટર
કુલ જગ્યા50
કંપની નામRMP BEARINGS LTD
કાર્ય સ્થળરાણપુર
સંસ્થાજીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ
ભરતી મેળા સ્થળબોટાદ
ભરતી મેળા તારીખ15/09/2022
ભરતી મેળા સમયસવારે 11 : 00 કલાકે
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા

રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો બોટાદ / ભાવનગર જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

જગ્યાનું નામજગ્યાશૈક્ષણિક લાયકાત
હેલ્પર / મશીન ઓપરેટર50ધોરણ 10 / ITI ટેકનીકલ ટ્રેડ.
જગ્યાનું નામવય મર્યાદાપગાર ધોરણ
હેલ્પર / મશીન ઓપરેટર18 થી 35 વર્ષનિયમ મુજબ

પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં મોબાઈલથી

કાર્ય સ્થળ

શ્રીજી મલ્ટી સર્વિસના કરાર પર રાણપુર ખાતેના પ્લાન્ટ

બોટાદ રોજગાર ભરતી સ્થળ

  • જીલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન, બોટાદ

બોટાદ રોજગાર ભરતી તારીખ

  • 15/09/2022 (ગુરૂવાર)

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

સમય

  • સવારે 11:00 કલાકે

કેન્ટીનની સુવિધા તેમજ યુનિફોર્મ અને શુજ એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયત શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.

ખાસ નોંધ

  • અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
  • ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી બોટાદ જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
  • રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  • વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલ સેન્ટર નંબર : ૬૩૫૭૩ ૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
  • અન્ય સુચના માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી

તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

જાહેરાતઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
બોટાદ રોજગાર ભરતી મેળો 2022
બોટાદ રોજગાર ભરતી મેળો 2022

બોટાદ રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?

15/09/2022 (ગુરૂવાર)

અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

anubandham.gujarat.gov.in

Leave a Comment

મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi વજન ઘટાડવા માટે ટિપ્સ | Weight Loss Tips In Gujarati
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ