ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

WPL 2023 Champion: મુંબઈ ઈન્ડિયન્સ બની વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ ચેમ્પિયન ટીમ

WPL 2023 Champion: મુંબઈ ઈન્ડિયન્સ વુમન બની વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ ચેમ્પિયન ટીમ, ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું. ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ વુમન્સ અને દિલ્હી કેપિટલ્સ વુમન્સ ટીમો વચ્ચે મુંબઈ ખાતે રમાઈ હતી જેમાં MIW ટીમ વિજેતા થઇ હતી.

WPL 2023 Champion
WPL 2023 Champion

WPL 2023 Champion

આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ વુમન્સ ટીમના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌર અને દિલ્હી કેપિટલ્સ વુમન્સ ટીમના કેપ્ટન મેગ લેનિંગ હતા. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમેં ટોચ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ વુમન્સ ટીમના બોલરોની ધમાકેદાર બોલિંગ સામે દિલ્હી કેપિટલ્સ વુમન્સ ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 131 કર્યા હતા જેની સામે મુંબઈ ઈન્ડિયન્સ વુમન્સ ટીમ દ્વારા 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 134 રન કર્યા અને 7 વિકેટ બચાવીને શાનદાર વિજય પ્રાપ્ત કરેલ અને આ સાથે જ WPL 2023 Championની પ્રથમ ટીમ પણ બની.

મુંબઈ ઇન્ડિયન્સ વુમન્સનું ફાઈનલ મેચમાં પ્રદર્શન

ફાઈનલ મેચમાં મુંબઈ તરફથી 5 બોલરોએ બોલિંગ કરી હતી જેમાં વોન્ગે 4 ઓવરમાં 42 રન આપી 3 વિકેટ લીધી હતી, હેલી મેથ્યુસે 4 ઓવરમાં 5 રન આપી 3 વિકેટ લીધી હતી જેમાં 2 ઓવર મેડલ નાખી હતી, એમેલા કેરે 4 ઓવરમાં 18 રન આપી બે વિકેટ લીધી હતી અને બેટિંગ સમયે મેથ્યુસ 13 રન, ભાટીયા 4 રન, બ્રન્ટ 60 રન, કૌર 37 રન, કેરે 14 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ વુમન્સનું ફાઈનલ મેચમાં પ્રદર્શન

ફાઈનલ મેચમાં દિલ્હી તરફથી 5 બોલરોએ બોલિંગ કરી હતી જેમાં રાધા યાદવે 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી, જેસીએ 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ લીધી હતી અને બેટિંગમાં લેનિંગ 35 રન, વર્મા 11 રન, એલિસ કેપ્સી 0 રન, રોડ્રીગ્સે 9 રન, કેપે 18 રન, જોનાસ 2 રન, રેડ્ડીએ 0 રન, શિખા પાંડે 27 રન, મીનુમણી 1 રન તનિયા ભાટિયા 0 રન, રાધા યાદવ 27 રન બનાવ્યા હતા.

WPL 2023 Award

ચેમ્પિયન : મુંબઈ ઇન્ડિયન્સ વુમન્સ

રર્ન-અપ્સ : દિલ્હી કેપિટલ્સ વુમન્સ

ઓરેન્જ કેપ : મેગ લેનિંગ (Meg Lanning), દિલ્હી કેપિટલ્સ – 345 રન

પર્પલ કેપ : હેલી મેથ્યુસ (Hayley Matthews), મુંબઈ ઇન્ડિયન્સ – 16 વિકેટ

બેસ્ટ કેચ ઓફ સીઝન : હરમનપ્રીત કૌર

ઈમરજન્સી પ્લેયર ઓફ થે સીઝન : યાસત્રિકા ભાટીયા (Yastrika Bhatia)

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર : હેલી મેથ્યુસ (Hayley Matthews)

પ્લેયર ઓફ ધ ફાઈનલ મેચ : Natalie Sciver

સંપૂર્ણ સ્કોરકાર્ડ જુઓઅહીં ક્લિક કરો | સ્કોર જુઓ
મેચ જુઓજીઓ TV
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ