ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023: 10 પાસ અને ITI પાસ માટે એપ્રેન્ટીસ ભરતી

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023 : ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત (Gujarat Housing Board Surat) દ્વારા ધોરણ ૧૦ પાસ અને ITI પાસ ઉમેદવાર માટે ડેટા એન્ટ્રી ઓપરેટર અને કોપાની કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે, જેની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયે ૧૦ દિવસમાં અરજી કરવાની રેહશે, આ ભરતીની વધુ વિગત નીચે મુજબ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023

પોસ્ટ ટાઈટલગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023
પોસ્ટ નામડેટા એન્ટ્રી ઓપરેટર અને કોપા
કુલ જગ્યા 85
સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ – સુરત
એપ્લીકેશન પ્રકારઓફલાઈન

ધોરણ 10 પાસ ઉમેદવાર માટે ભરતી / ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

જેઓ ધોરણ 10 પાસ ભરતી 2023 અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત / Gujarat Housing Board Surat Bharti 2023 / Gujarat Housing Board Surat Recruitment 2023માં ડેટા એન્ટ્રી ઓપરેટર અને કોપાની નોકરીઓ શોધી રહ્યા છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો.

ટ્રેડનું નામટ્રેડનો પ્રકારસંખ્યા
ડેટા એન્ટ્રી ઓપરેટરOptional45
COPA (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ)Designeted40

10 પાસ અને ITI લાયકાત જરૂરી

ડેટા એન્ટ્રી ઓપરેટર માટે લાયકાત 10 પાસ અને કોપા (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ) માટે લાયકાત 10 પાસ + ITI પાસ જરૂરી છે. એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ/મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 85 એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.

મહીને પગાર 6000+ ચુકવવામાં આવશે

ડેટા એન્ટ્રી ઓપરેટર માટે માસિક ચુકવણું રૂ. 6000/- અને COPA (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ) માટે માસિક ચુકવણું 10 પાસ માટે રૂ. 6000/- અને ITI પાસ માટે રૂ. 7000/- પગાર ચુકવવામાં આવશે.

કરાર આધારિત એપ્રેન્ટીસ ભરતી 2023

ડેટા એન્ટ્રી ઓપરેટ ટ્રેડ માટે 15 માસનો કરાર અને કોપ ટ્રેડ માટે 10 પાસ લાયકાતની 15 માસ અને ITI પાસ લાયકાત માટે 12 માસનો કરાર સમય રહેશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023 અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની નકલો સાથે અરજી મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસનો સંપર્ક કરો

આપેલ સરનામે અરજી મોકલવી

કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત-395002

નોંધ: અમને આ ભરતીની માહિતી વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી નવી નવી માહિતી પહોંચાડવાનો છે તેથી ભરતીની ખરાઈ કર્યાબાદ જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ