ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

PAN-Aadhaar Link: પાનકાર્ડ આધારકાર્ડ લીંક કરવાની મુદ્દતમાં વધારો 30 જૂન, 2023

PAN-Aadhaar Link: પાનકાર્ડ આધારકાર્ડ લીંક કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે હવે પાનકાર્ડ આધારકાર્ડ લીંક તારીખ 30 જુન, 2023 સુધી લંબાવવામાં આવી છે. રૂ. 1000 ભરીને હવે આધાર પાન લીંક કરી શકાશે.

PAN-Aadhaar Linking Last Date Extended

પોસ્ટ નામPAN-Aadhaar Linking Last Date Extended
ડીપાર્ટમેન્ટઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ – ભારત સરકાર
સુવિધાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટwww.incometax.gov.in
PAN-Aadhaar Linking Last Date Extended

Last date for Linking of PAN-Aadhaar Extended

કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે PAN અને AADHAARને લીંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે લોકો તારીખ 30 જુન 2023 સુધી પોતાનું પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરી શકશે. દરેક વ્યક્તિ ઓનલાઈન પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ લીંક છે તે ચેક પણ કરી શકશે.

30 જુન 2023 સુધી આધાર-પાન લીંક કરી શકાશે

કેન્દ્ર સરકારે આધાર-પાન લિન્કિંગ માટે મોટી રાહત આપી છે. સરકારે આધાર-પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ને 3 મહિના લંબાવીને 30 જુન 2023 કરી નાખી છે. માત્ર 3 દિવસ લીંક માટે બાકી હતા જેથી લોકોને દોડ ધામ ન થાય એ માટે આ નિર્ણય લેવાયો એવું લાગી રહ્યું છે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક સ્ટેટ્સ ચેક કરો (PAN-Aadhaar Link Status)

સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.

સ્ટેપ 2 : ડાબી બાજુએ આપેલ લિસ્ટમાંથી Link Aadhaar Status વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 3 : પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર લખો.

સ્ટેપ 4 : View Link Aadhaar Status બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 : જો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશે તો Successfully લિંક મેસેજ બોક્સ આવશે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો (PAN-Aadhaar Link)

સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.

સ્ટેપ 2 : જો નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો અથવા રજીસ્ટ્રેશન કરેલ હોય તો લોગીન બટન પર ક્લિક કરો.

સ્ટેપ 3 : પાનકાર્ડ નંબર / આધારકાર્ડ નંબર / અન્ય યુઝર ID નો ઉપયોગ કરીને લોગીન કરો.

સ્ટેપ 4 : આપેલ વિકલ્પમાંથી Link Aadhaar વિકલ્પ પર જાઓ.

સ્ટેપ 5 : પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખો.

સ્ટેપ 6 : Validate બટન પર ક્લિક કરો.

સ્ટેપ 7 : તમે પેમેન્ટ કર્યું હશે એનું વેરીફીકેશન બોક્સ ખુલશે જેમાં ચલણ નંબર એ બધી માહિતી આપેલ હશે. (E-Pay Tax Functionalityના માધ્યમથી રૂ. 1000/- વિલંબ મુલ્ય ચૂકવો)

સ્ટેપ 8 : Continue બટન પર ક્લિક કરો.

સ્ટેપ 9 : આધારકાર્ડ પ્રમાણે નામ અને મોબાઈલ નંબર લખો.

સ્ટેપ 10 : મોબાઈલ નંબર પર 6 આંકડાનો OTP આવશે.

સ્ટેપ 11 : otp નંબર લખી Validate બટન પર ક્લિક કરો.

સ્ટેપ 12 : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સફળ થયેલ બોક્સ મેસેજ આવશે.

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરોઅહીં ક્લિક કરો
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ