ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

World Cup 2023: વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

World Cup 2023: વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, 5 ઓગસ્ટના રોજ વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં તારીખ 5 ઓક્ટોમ્બરના રોજ ઇંગ્લેન્ડ VS ન્યુઝીલેન્ડ રમાશે અને ફાઈનલ મેચપણ તારીખ 19 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે જ રમાશે.

World Cup 2023

ICC World Cup 2023 Schedule મુજબ મેચો 5 ઓક્ટોબર થી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન (ind vs pak) વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (narendra modi stadium)માં મેચ રમાશે.

World Cup 2023
World Cup 2023

ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ શ્રીલંકામાં પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાની સામે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે. 8 ઓક્ટોબરે, ભારતીય ટીમ વિશ્વ કપમાં તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવ્યા છે. રોહિત શર્માને ભારતીય ટીમના કેપ્ટન તરીકે અને હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. ભારતમાં રમાનાર વર્લ્ડ કપ 5 ઓક્ટોમ્બરથી શરૂ થશે.

ભારતીય ક્રિકેટ ટીમ

ICC Cricket વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ માટે 15 પ્લેયરનું લિસ્ટ આ મુજબ છે. રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઇશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, , અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ