પશ્ચિમ રેલવે ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી, 3624 જગ્યાઓ - MY OJAS UPDATE

પશ્ચિમ રેલવે ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી, 3624 જગ્યાઓ

પશ્ચિમ રેલવે ભરતી 2023: પશ્ચિમ રેલવે વર્ષ 2023-2024 માટે પશ્ચિમ રેલવેઝના અધિકાર ક્ષેત્ર હેઠળના વિવિધ ડિવિઝનો, વર્કશોપ્સ અને યુનિટોમાં એપ્રેન્ટીસ એક્ટ, 1961 હેઠળ નિર્ધારિત ટ્રેડમાં તાલીમ માટે સૂચિત 3624 સ્લોટ સામે એપ્રેન્ટીસ તરીકે કામ કરવા જોડાવવામાં રસ ધરવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે.

પશ્ચિમ રેલવે ભરતી 2023

પશ્ચિમ રેલવે ભરતી 2023

પોસ્ટ ટાઈટલપશ્ચિમ રેલવે ભરતી 2023
પશ્ચિમ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ નામWestern Railway Recruitment 2023
Western Railway Bharti 2023
Western Railway Apprentices Recruitment 2023
Western Railway Apprentices Bharti 2023
પોસ્ટએપ્રેન્ટીસ
જગ્યા3624
અરજી શરૂ તારીખ27-06-2023
અરજી છેલ્લી તારીખ26-07-2023
સત્તાવાર વેબસાઈટwww.rrc-wr.com
અરજી પ્રકારઓનલાઈન

પશ્ચિમ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023

પશ્ચિમ રેલવે દ્વારા કુલ 3624 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે તેના ઓનલાઈન ફોર્મ તારીખ 27-06-2023ના રોજથી ભરવાના શરૂં થશે અને 26-07-2023 સુધી ઓનલાઈન ભરવાના રહેશે.

શૈક્ષણિક લાયકાત

માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિકયુલેટ અથવા 10મું વર્ગ ઓછામાં ઓછા 50% સાથે પાસ.

ટેકનીકલ લાયકાત

NCVT/SCVT સાથે સંલગ્ન ITI પ્રમાણપત્ર ફરજિયાત છે. ફીટર, વેલ્ડર, ટર્નર, મશીનીષ્ટ, કારપેન્ટર, પેન્ટર, મિકેનિક અને અન્ય ITI ટ્રેડ.

વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા 15 થી 24 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

પશ્ચિમ રેલવે ભરતી 2023 | પશ્ચિમ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023
પશ્ચિમ રેલવે ભરતી 2023 | પશ્ચિમ રેલવે એપ્રેન્ટીસ ભરતી 2023

પગાર/સ્ટાઇપેન્ડ

ઉમેદવારોને નિયમો મુજબ પગાર / સ્ટાઇપેંડ મળવાપાત્ર છે.

અરજી ફી

sc/st/pwd/women ઉમેદવારોએ ફી ભરવાની નથી અન્ય તમામ ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ભરવાની છે (નોન-રીફંડેબલ)

નોંધ: શૈક્ષણિક લાયકાત, ટેકનિકલ લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, વય મર્યાદા અને અન્ય તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચવા સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

પશ્ચિમ રેલવે ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોઓ www.rrc-wr.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પશ્ચિમ રેલવે ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

પશ્ચિમ રેલવે ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 27-06-2023 @ 11.00 hrs
અરજી છેલ્લી તારીખ : 26-07-2023 @ 17.00 hrs

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

4 thoughts on “પશ્ચિમ રેલવે ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી, 3624 જગ્યાઓ”

Leave a Comment