ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GPSC ભરતી 2023: 88 જગ્યાઓ માટે ભરતી @gpsc.gujarat.gov.in

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેરાત સેવા આયોગ (GPSC) દ્વારા મદદનીશ ઇજનેર વર્ગ 2, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી અને અન્ય 88 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC ભરતી 2023

GPSC ભરતી 2023

જાહેરાત ક્રમાંક11/2023-24 થી 26/2023-24
પોસ્ટ ટાઈટલGPSC ભરતી 2023
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા88
સંસ્થા નામગુજરાત જાહેર સેવા આયોગ (gpsc)
અરજી છેલ્લી તારીખ30-06-2023
સત્તાવાર વેબ સાઈટgpsc.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

GPSC Recruitment 2023 / GPSC Bharti 2023

જે મિત્રો gpsc ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.

પોસ્ટ નામકુલ જગ્યાલાયકાત
પુરાતત્વ રસાયણવિદ01GRAD./PGRAD.
ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી, વર્ગ 244BE/BTEC-MEC-ELE-CHE
રેડિયોથેરાપી03MD/DNB
કાર્ડિયોલોજી04DM/DNB
મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી01MD/DM/DNB
ન્યુરોલોજી05DM/DNB
સી.ટી.સર્જરી01M.Ch./DNB
યુરોલોજી07M.Ch./DNB
ન્યુરો સર્જરી04M.Ch./DNB
પેડીયાટ્રીક સર્જરી03M.Ch./DNB
બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી03M.Ch./DNB
ઈમ્યુનો હિમોટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફયુઝન01MD/DM/DNB
ડેન્ટીસ્ટ્રી01MDS/DNB
ઈમરજન્સી મેડીસિન05MS/MD/DNB
પુરાતત્વીય ઈજનેર, વર્ગ 204DIP/BE/TEC.CIVIL
મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 GWSSB
(ફક્ત આ સંવર્ગ માટે નિયત દિવ્યાંગ ઉમેદવારો માટે જ)
01BE/B.TEC MECH.

નોંધ: અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. ચોક્કસ પ્રકારની શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે જાહેરાતની જોગવાઈ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો ધ્યાને લેવાના રહેશે.

વય મર્યાદા

પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે તેથી કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

જનરલ કેટેગરીના (બિન અનામત) ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે મૂળ ગુજરાતના અનામત કેટેગરીના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને ફીની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર આપેલ જાહેરાત વાંચી પછી જ અરજી કરવી.

GPSC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારીની પસંદગી GPSC બોર્ડના નિયમો મુજબ થશે.

GPSC ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.gpsc.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 30-06-2023

સત્તાવાર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “GPSC ભરતી 2023: 88 જગ્યાઓ માટે ભરતી @gpsc.gujarat.gov.in”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ