રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની શહેરી મેલેરિયા યોજના માટે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન, વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે તદ્દન હંગામી ધોરણે તા. ૨૭/૦૮/૨૦૨૨ થી તા. ૦૨/૦૯/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સુધી સવારે ૦૯:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી અરજીઓ મંગાવવામાં આવે છે.