નેશનલ અર્બન હેલ્થ મિશન ગાંધીનગર ભરતી 2022

ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી ખાતે લેબટેક, ફાર્માસીસ્ટ, સ્ટાફનર્સ

પોસ્ટ નામ

લેબટેક, ફાર્માસીસ્ટ અને સ્ટાફનર્સ

કુલ જગ્યા

લેબટેક, ફાર્માસીસ્ટ, સ્ટાફનર્સની 9 જગ્યાઓ માટે ભરતી

જે મિત્રો NUHM ગાંધીનગર ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારી તક છે.

પસંદગી અંગેની તેમજ ઈન્ટરવ્યુ અંગેની તમામ સત્તા આ જાહેરાતના છેલ્લે સહી કરનાર અધિકારીશ્રીને અબાધીન રહેશે.

જાહેરાત પ્રસિદ્ધ થયાના વર્કિંગ 7 દિવસમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કવર પર જે તે જગ્યા માટે ઉમેદવારી નોંધાવો તે જગ્યાનું નામ કવર પર દર્શાવી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે.