નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022

વલસાડ જીલ્લા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મંજુર થયેલ ANM/FHWની સામે

પોસ્ટ નામ

ANM/FHW

Auxiliary Nursing Midwifery / Female Health Worker

કુલ જગ્યા

04

વધુ માહિતી માટે જાહેરાત વાંચો

મિત્રો NHM ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે.

કોલેજ/યુનિવર્સીટીથી ANM/FHW નર્સિંગની ડિગ્રી તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું માન્ય રજીસ્ટ્રેશન અને કોમ્પ્યુટર સર્ટીફીકેટ

પગાર ધોરણ

રૂ. 12,500/- ફિક્સ માસિક પગાર