MDM સાબરકાંઠા ભરતી 2022

મધ્યાહન ભોજન યોજના, કલેકટર કચેરી સાબરકાંઠા દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર પોસ્ટ માટે 11 મહિનાના કરાર આધારિત જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

પોસ્ટ નામ

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.