પંચમહાલ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝર

પોસ્ટ નામ

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર

કુલ જગ્યા

08

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મ.ભો.યો. ગોધરા કચેરીમાંથી મેળવી શકાશે.

MDM પંચમહાલ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ 03-11-2022