સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ, તાપી માટે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવાની થાય છે.

પોસ્ટ નામ

જીલ્લા બાળ સુરક્ષા અધિકારી અને અન્ય

ICPS તાપી ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-10માં લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજી.એ.ડી.થી નીચના સરનામે અરજી મોકલી આપવાની રહેશે