ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા (ICDS) આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને તાલીમ આપવા માટે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર સંચાલિત તાલીમ કેન્દ્ર માટે

પોસ્ટ નામ

પટ્ટાવાળા, ચોકીદાર, ટાઈપીસ્ટ, ગૃહમાતા, સફાઈ કામદાર, વગેરે

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત અને અનુભવ આપેલ છે જાહેરાત વાંચો

ઉંમર અને પગાર

પગાર અને ઉંમર પોસ્ટ પ્રમાણે અલગ અલગ આપેલ છે

પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે.

ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?

ઈન્ટરવ્યુ : 12-10-2022 બુધવારના રોજ સવારે 11:00 કલાકે