જી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સીરૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ

મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયનની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું. GVK EMRI ભરતી 2022

પોસ્ટ નામ

મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયન

સ્થળ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, જુનાગઢ, પંચમહાલ, મહેસાણા

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે.