GSRTC નરોડા પાટીયા અમદાવાદ ભરતી 2022

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા

ફ્રેશર ઉમેદવારો માટે GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022 જાહેરાત બહાર પાડવામાં આવી છે.

GSRTC અમદાવાદ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ ખાતે એપ્રેન્ટિસ એકટ -૧૯૬૧

પોસ્ટ નામ

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022

– વેલ્ડર, – પેઈન્ટર, – ઈલેક્ટ્રીશીયન,

સ્થળ

એસ.ટી. મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદા

સરનામું જાહેરાત આપ્યા મુજબ નીચે મુજબ છે

શૈક્ષણિક લાયકાત

– ધોરણ 10 પાસ + સબંધિત ITI ટ્રેડ. – ધોરણ 12 પાસ + સબંધિત ITI ટ્રેડ.

એપ્રેન્ટીસ સ્ટાઇપેંડ

– સરકારી નિયમો અનુસાર મહીને સ્ટાઇપેંડ મળવાપાત્ર છે.

તારીખ

તા. 13/09/2022 થી તા. 20/09/2022 સુધી 11:00 થી 14:00 કલાક સુધી જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી

અરજી પત્રક તા. 20/09/2022ના રોજ 16:00 કલાક સુધીમાં જમા કરવાનું રહેશે

ફ્રેશર ઉમેદવારો માટે GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022 જાહેરાત બહાર પાડવામાં આવી છે.

જે મિત્રો GSRTC અમદાવાદ એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. આ તકનો લાભ લેવા માટે જાહેરાત વાંચો.