DRDO ભરતી 2022

લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને પછી ઓનલાઈન અરજી કરો.

જે મિત્રો DRDO ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ – B & ટેકનિશિયન – A (ટેક-એ) વગેરેની 1901 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

પોસ્ટ નામ

સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ – B & ટેકનિશિયન – A (ટેક-એ) વગેરેની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

કુલ જગ્યા

1901

જે મિત્રો DRDO ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ પ્રમાણે  જુદી જુદી લાયકાતો આપવામાં આવેલ છે તેથી નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

પગાર ધોરણ

રૂ. 35400-112400 (પે મેટ્રીક્સ લેવલ 6) 7મું પગારપંચ અને અન્ય લાભ સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 28 વર્ષની હોવી જોઈએ. વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો