ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 : સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની હાલ ખાલી રહેલ તથા જાન્યુઆરી-ફેબ્રુઆરી-2023માં જે બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરનો સમયગાળો 5 વર્ષ પૂર્ણ થાય છે તે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવ છે. સંપૂર્ણ માહિતી અને અરજી કરવા નીચેનો લેખ વાંચો.

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022

પોસ્ટ ટાઈટલSSA ગુજરાત ભરતી 2022
પોસ્ટ નામબીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટર
કુલ જગ્યા
સંસ્થાSSA
વિભાગશિક્ષણ વિભાગ ગુજરાત સરકાર
સ્થળગુજરાત રાજ્ય
અરજી શરૂ તારીખ15/09/2022
અરજી છેલ્લી તારીખ20/09/2022
સત્તાવાર વેબસાઈટwww.ssagujarat.org
અરજી પ્રકારઓનલાઈન

આ પણ વાંચો : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

SSA ગુજરાત ભરતી 2022

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 : બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની હાલ ખાલી રહેલ તથા જાન્યુઆરી-ફેબ્રુઆરી-2023માં જે બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરનો સમયગાળો 5 વર્ષ પૂર્ણ થાય છે તે જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ પ્રતિનિયુક્તિની જગ્યા માટે પ્રતિક્ષાયાદી બનાવવા માટે જે તે તાલુકાના જીલ્લા પંચાયત / નગર પાલિકા / મ્યુ. કોર્પોરેશનની શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયક / શિક્ષક પાસેથી અરજી મંગાવવામાં આવે છે તેમજ જે બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરનો સમયગાળો 5 વર્ષનો પ્રતિનિયુક્તિનો સમયગાળો જાન્યુઆરી-ફેબ્રુઆરી-2023માં પૂર્ણ થતો હોય તેઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

બીઆરસી કો-ઓર્ડીનેટર ભરતી 2022

બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિની ઉમેદવારી મે અલગ અલગ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં મોબાઈલથી

યુઆરસી કો-ઓર્ડીનેટર ભરતી 2022

જે તે જીલ્લા શિક્ષણ સમિતિ / સંબંધિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ / મ્યુ.કોર્પોરેશન હસ્તકની જે તે તાલુકાની પ્રાથમિક શાળામાં અરજીની તારીખે બીઆરસી, યુઆરસી કો-ઓર્ડીનેટર માટે 5 વર્ષ અને સીઆરસી કો-ઓર્ડીનેટર માટે 3 વર્ષનો અનુભવ ધરાવતા સરકારી પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક (ગણિત/વિજ્ઞાન સિવાય) વિદ્યાસહાયક/શિક્ષણ (HTAT પાસ થઈને મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવીને ફરજ બજાવતા હોય તે સિવાય) અરજી કરી શકશે.

સીઆરસી કો-ઓર્ડીનેટર ભરતી 2022

આ પ્રતિનિયુક્તિ મહત્તમ 3 (ત્રણ) વર્ષ માટે રહેશે. જેમાં પ્રથમ વર્ષ પ્રોબેશન રહેશે. સારી કામગીરી કરનારને વધુ 2 વર્ષ માટે પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે, એટલે કે મહત્તમ 5 વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે.

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો

આ પણ વાંચો : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

સામાન્ય શરતો

જે તે જીલ્લાના જીલ્લા/નગર/મ્યુનિસિપલ કોર્પોરેશનની બીઆરસી, યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટરની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા તે જ તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાસહાયક / શિક્ષકે અલગ અલગ અરજી કરવાની રહેશે.

બંને જગ્યા માટે અલગ અલગ મેરીટ યાદી બનશે. ઉમેદવાર મેરીટ આધારે જગ્યાની પસંદગીવાળી એક જગ્યા પર નિમણૂક મેળવી શકશે અને તે પસંદગી આખરી ગણાશે અને નિમણૂક થયા બાદ જગ્યા અને સ્થળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહિ.

અરજી કરનાર સામે નૈતિક અધ:પતન, પોલીસ કેસ, અંગત ગુના સબબ જીલ્લા કક્ષાએથી કાર્યવાહી ચાલુ હોય તેવા ઉમેદવારોને જીલ્લા કક્ષાએથી ખરાઈ કરી અમાન્ય કરવા. આ સિવાયના અન્ય કારણોસર તપાસની કાર્યવાહી ચાલુમાં હોય તો તેવા કિસ્સામાં તપાસનો નિર્ણય ઉમેદવારને બંધનકર્તા રહેશે તે શરતે ઉમેદવારી માન્ય રહેશે.

આ પણ વાંચો : ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા

બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર તરીકે અગાઉના વર્ષોથી પ્રતિનિયુક્તિથી ફરજ બજાવેલ હોય તેવા બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરની પૈકી જેમની પ્રતિનિયુક્તિ રિવ્યુ, કોઈ ગંભીર ગુનાના કારણોસર કે તેમની સામેની રજુઆત કે ફરિયાદ સંદર્ભે તપાસના કારણે જેમની પ્રતિનિયુક્તિ રદ થયેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરેલ હશે તો તે અમાન્ય ગણાશે.

બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર તરીકે 3 વર્ષ પ્રતિનિયુક્તિથી નિમણુક આપવામાં આવશે. જેમાં પ્રથમ 1 વર્ષ પ્રોબેશન ગણાશે. આ પ્રોબેશન દરમ્યાન સંબંધિત તાલુકા/ક્લસ્ટરની શાળાઓના ‘Learning Outcomesનું પરિણામ તેમજ સ્કુલ મોનીટરીંગ એપ આધારિત ગુણાંકનને ધ્યાને લેવામાં આવશે. 3 વર્ષ બાદ પ્રતિનિયુક્તિ દરમ્યાનની સારી કામગીરીને ધ્યાનમાં લઇ વધુમાં વધુ બે વર્ષ પ્રતિનિયુક્તિ લંબાવી શકાશે એટલે કે મહત્તમ 5 વર્ષ સુધી પ્રતિનિયુક્તિ રહેશે.

આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા ઓનલાઈન

બીઆરસી/યુઆરસી/સીઆરસી અરજી કરનાર ઉમેદવાર પ્રતિનિયુક્તિથી નિમણૂક મળેથી 1 વર્ષના સમયગાળા દરમ્યાન ફરજીયાત રીતે બીઆરસી/યુઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર તરીકેની કામગીરી કરવાની રહેશે એટલે કે 1 વર્ષ પહેલા તેઓ પ્રતિનિયુક્તિ રદ કરવા રાજીનામું આપી શકશે નહિ, તથા રાજીનામું આપવા અંગેની દરખાસ્ત માર્ચ માસમાં જીલ્લા કચેરી ખાતે તથા જીલ્લાકક્ષાએથી તે તમામ દરખાસ્તો એપ્રિલ માસમાં રાજ્યકક્ષાએથી તે તમામ દરખાસ્તો એપ્રિલ માસમાં રાજ્યકક્ષાએ રજુ કરીને મંજુર કરવાની નીતિ અમલમાં છે તે દરેકને બંધનકર્તા રહેશે.

ભરતી પ્રકિયા અન્વયે પ્રતિનિયુક્તિથી નિમણૂક બાદ પ્રતિનિયુક્તિ પરના બુઆરસી/યુઆરસી અને સીઆરસી સામે વહીવટી અનિયમિતતા, નૈતિક અધ:પતન, ગુનાઓ, પોલીસ કેસ જેવી ફરિયાદ ઉભી થાય કે તેમની સામે કોઈ રજુઆત/ફરિયાદ થાય તો તેવા કિસ્સામાં તપાસ પ્રક્રિયાના અંતે કસુરવાર ઠરવાથી, પ્રતિનિયુક્તિ રદ કરવામાં આવશે અને નિયામાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો એક જ મિનિટમાં

બીઆરસી યુઆરસી સીઆરસી શૈક્ષણિક, વ્યાવસાયિક લાયકાત અને અનુભવ

ધોરણ 10-12 પાસ સાથે પીટીસી/સમકક્ષ અથવા તાલીમી સ્નાતક/સમકક્ષ તરીકેની શૈક્ષણિક લાયકાત ફરજીયાત ગણવી.

સ્નાતક તથા તાલીમી સ્નાતક ઉપરાંતની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત ગણાશે તેનો ગુણાંકનમાં સમાવેશ કરેલ છે.

ઉક્ત બંને લાયકાતો પ્રાથમિક શિક્ષકની ભરતી માટે માન્ય ગણાતી લાયકાતો મુજબની રહેશે.

સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક/વિદ્યાસહાયક તરીકેનો બીઆરસી/યુઆરસી કો-ઓર્ડીનેટર માટે 5 વર્ષનો અને સીઆરસી કો-ઓર્ડીનેટર માટે 3 વર્ષનો અનુભવ આવશ્યક છે.

આ ભરતી માટેની લેખિત પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 25 સપ્ટેમ્બર 2022ને રવિવારના રોજ લેવાશે.

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 માટે ઉમેદવારોની પસંગી સામાન્ય શરતો/શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત/અનુભવ/ લેખિત પરીક્ષા/લેખિત પરીક્ષા મેરીટયાદી પ્રમાણે થશે (નિયમો મુજબ)

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022 લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.
સૌપ્રથમ www.ssagujarat.org વેબ સાઈટ પર જાઓ.
Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે.
Registration બટન પર ક્લિક કરો.
ઉમેદવારનું નામ નામ, માતાનું નામ, જન્મ તારીખ, ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ, ફોટો, સહી વગેરે માહિતી નાખવી.
રજીસ્ટ્રેશન ફોર્મમાં આપેલ ઈમેલ પર એક એકાઉન્ટ એક્ટીવ મેઈલ આવશે જેમાં જઈને Click Here to Active પર જઈને ક્લિક કરવાની રહેશે એટલે રજીસ્ટ્રેશન થયેલ એકાઉન્ટ એક્ટીવ થશે.
હવે Login બટન પર ક્લિક કરી Apply બટન પર ક્લિક કરી અરજી કરો.
અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ કાઢી લ્યો.

SSA ગુજરાત ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 15 સપ્ટેમ્બર 2022
અરજી છેલ્લી તારીખ : 20 સપ્ટેમ્બર 2022

નોંધ : ભરતી વિશેની વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો

SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022

SSA ગુજરાત ભરતી 2022 જાહેરાતઅહીં ક્લિક કરો
SSA ગુજરાત ભરતી 2022 અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022
SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022
SSA બીઆરસી યુઆરસી સીઆરસી ભરતી 2022

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ