બિનસચિવાલય ક્લાર્ક દસ્તાવેજ ચકાસણી ઓનલાઈન

ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯ અન્વયે ગુજરાત સરકારના સચિવાલયના વિભાગો વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે “બિનસચિવાલય કારકુન” અને સચિવાલયના વિભાગ તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ માટે “ઓફિસ આસિસ્ટન્ટ” વર્ગ – 3 સંવર્ગની પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૪/૦૪/૨૦૨૨ના રોજ તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા. ૧૯/૦૭/૨૦૨૨ થી ૨૩/૦૭/૨૦૨૨ અને તા. ૨૫/૦૭/૨૦૨૨ થી ૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ હતી.

બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે સુચના

દસ્તાવેજ અપલોડ કરવાની લીંક

https://iass.gujarat.gov.in

પોસ્ટ નામ

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ