બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯ બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના વિભાગો માટેની ભરતી માટે બીજ્જા તબક્કાના અંતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જાહેરાત ક્રમાંક

૧૫૦/૨૦૧૮૧૯

પોસ્ટ નામ

બિનસચિવાલય ક્લાર્ક, ઓફીસ આસિસ્ટંટ

લેખિત પરીક્ષા યોજાયેલ તારીખ

24 એપ્રિલ 2022

કોમ્પ્યુટર પરીક્ષા યોજાયેલ તારીખ

19/07/2022 થી 23/07/2022 25/07/2022 થી 30/07/2022