અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022

શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં 100 એપ્રેન્ટિસ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે.

પોસ્ટ નામ

માઈક્રો ફાઈનાન્સ અને લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ

જે મિત્રો અમદાવાદ યુસીડી એપ્રેન્ટીસ ભરતી 2022 માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક સારી તક છે.

શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સીટી / સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

સ્ટાઇપેન્ડ / માનદ વેતન

રૂપિયા 9000/- (પ્રતિ માસ)

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?