24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

હાલમાં જ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પીટીશનના બે અઠવાડિયા પુરા થયા છે. તારીખ 23-07-2022ના રોજ બીજા અઠવાડિયા ક્વિઝનું પરિણામ g3q.co.in પર જાહેર કરવામાં આવ્યું હતું. હવે ત્રીજા અઠવાડિયાની ક્વિઝ આજ રોજ એટલે કે 24-07-2022ના રોજ સવારે 8 વાગ્યાથી શરુ થશે.

24 જુલાઈ સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક

– ખેતીના સંબંધમાં APMC એટલે શું? – ગુજરાત સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? – ખેતી ઉત્પાદનનું સૌથી મહત્વ નું અંગ કયું છે ? – પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે? – રેડિયો દૂધવાણી કઈ એફ એમ આવૃત્તિ પર આવે છે? – નીચેનામાંથી કયું ઈકો-ફ્રેન્ડલી ઇંધણ છે?

24 જુલાઈ કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક

– ગુજરાત સરકારે કયા કટોકટીના કિસ્સામાં નોંધાયેલા ખેડૂતોને વીમા કવચ આપવા માટે ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકી છે? – ગુજરાત રાજ્યમાં ખેડૂતોને કયા પ્રકારની શાકભાજી માટે મંડપ સહાય યોજનાનો લાભ મળે છે ? – ભારત સરકાર દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે સ્વદેશી બોવાઇન જાતિના વિકાસ અને સંરક્ષણ માટે કયું મિશન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે? – ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય (MOFPI), નવી દિલ્હીની યોજનાઓના અમલીકરણ માટે ગુજરાત રાજ્ય માટે કઈ નોડલ એજન્સી છે?