ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : હાલમાં જ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પીટીશનના બે અઠવાડિયા પુરા થયા છે. તારીખ 23-07-2022ના રોજ બીજા અઠવાડિયા ક્વિઝનું પરિણામ g3q.co.in પર જાહેર કરવામાં આવ્યું હતું. હવે ત્રીજા અઠવાડિયાની ક્વિઝ આજ રોજ એટલે કે 24-07-2022ના રોજ સવારે 8 વાગ્યાથી શરુ થશે.

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટ નામ24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 24 જુલાઈ 2022

જે પણ મિત્રોએ ક્વિઝ કોમ્પિટિશન માટે રજીસ્ટ્રેશન કરેલ નથી તેo માટે હજુ પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ છે. આ ક્વિઝના બે અઠવાડિયા સફળતા પૂર્વક પુરા થયા છે અને આજથી ત્રીજું અઠવાડિયું શરુ થયું છે. આ ક્વિઝ કોમ્પીટીશન મારફતે અંદાજીત 25 કરોડના ઈનામોનું વિતરણ કરવાનું છે.

24 જુલાઈ સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • ખેતીના સંબંધમાં APMC એટલે શું?
  • ગુજરાત સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
  • ખેતી ઉત્પાદનનું સૌથી મહત્વ નું અંગ કયું છે ?
  • પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે?
  • રેડિયો દૂધવાણી કઈ એફ એમ આવૃત્તિ પર આવે છે?
  • નીચેનામાંથી કયું ઈકો-ફ્રેન્ડલી ઇંધણ છે?
  • iCreate ની સ્થાપના ક્યારે થઈ?
  • સંસ્કૃત ભાષાના વિશેષ અભ્યાસ માટે કઈ ખાસ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે ?
  • ગુજરાત સરકારે કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે કયા સોફ્ટવેરનું લાઇસન્સ બહાર પાડ્યું છે
  • આદિજાતિની કન્યાઓનુ શિક્ષણનુ સ્તર ઊચું આવે તે હેતુસર કઈ યોજના બનાવેલ છે?
  • નીચેનામાંથી કયા કમિશને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણ માટે 10+2+3 અભ્યાસક્રમના માળખાની ભલામણ કરી હતી?
  • ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કોણ છે?
  • ગુજરાતમાં MBBS કોર્સનો સમયગાળો કેટલો છે?
  • AIIMSનું પૂરું નામ શું છે?
  • AISHE ક્યા વર્ષમાં શરૂ થયું હતું?
  • ભારતમાં વર્ષ 2014થી 2017 દરમિયાન રાજ્ય કક્ષાના કોલસા, ઊર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી કોણ હતા?
  • એટોમીક રિસર્ચ માટે ગુજરાત માં કઈ સંસ્થા કાર્યરત છે ?
  • BHEL કોની માલિકી માં છે?
  • પર્યાવરણીય સમસ્યાઓના રામબાણ ઇલાજ માટે કયો ઉર્જા સ્ત્રોત વાપરવો હિતાવહ છે?
  • સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્કનું વિસ્તરણ કોના દ્વારા થઈ રહ્યું છે?
  • ફેમ ઇન્ડિયા સ્કીમની યોજના શેના માટે છે?
  • એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક ચારણકા સોલાર પાર્કનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો?
  • જી.એસ.ટી. કાયદા મુજબ, જી.એસ.ટી. પ્રેક્ટિશનર તરીકે કોણ કાર્ય કરી શકે છે ?
  • કનુભાઈ દેસાઈ વર્ષ 2022માં ગુજરાતના કયા મતવિસ્તારના ધારાસભ્ય છે ?
  • ભારતીય આવકવેરા કાયદા હેઠળ કઈ આવકને મુક્તિ આપવામાં આવી છે ?
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • ગુજરાત રાજ્ય વિકલાંગ(દિવ્યાંગ ) નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • ‘લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?
  • વર્ષ 2021-22 રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કયા જન્મજયંતી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ?
  • ઋગ્વેદ માં કેટલા સૂકતો છે ?
  • ‘કેળવે તે કેળવણી’ એ પુસ્તકના લેખક કોણ છે ?
  • કઈ યોજના હેઠળ સ્થળાંતરિત કામદારો/શ્રમિકોને દેશના અન્ય રાજ્યોમાં આવેલ વાજબી ભાવની દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકે તેવી સવલતો પૂરી પાડવામાં આવે છે ?
  • ગુજરાતી ભાષાના પ્રથમ સૉનેટ કવિનું માન કોને પ્રાપ્ત થયું છે ?
  • ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે અમદાવાદમાં કયા મહિનામાં યોજવામાં આવે છે ?
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘પ્રભાતિયાં’ કયા કવિએ રચ્યા છે ?
  • આઝાદી કા અમૃત મહોત્સવ આપણી સ્વતંત્રતાની કેટલાંમી વર્ષગાંઠ નિમિતે મનાવવા માં આવીરહ્યું છે ?
  • ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કયા દિવસે યોજવામાં આવે છે ?
  • ‘પાવક વન’ પરક્યાં આવેલું છે ?
  • ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ) દ્વારા વનીકરણ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રોમાં મૂળ અને ઉત્કૃષ્ટ કામગીરી/ સંશોધન માટે ભારતીય નાગરિકોને વનીકરણમાં ઉત્કૃષ્ટતા માટે કયુ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે ?
  • ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • ગુજરાતના દાહોદ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • થોળ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • કચ્છ જિલ્લામાં મળી આવતા લુપ્ત પ્રાયઃ બનેલા વન્ય જીવ ‘હેણોતરો’ ની સંખ્યા કેટલી છે ?
  • ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
  • વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે ?
  • ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી?
  • એરોડાયનેમિક્સ શું છે?
  • ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે ?
  • ગુજરાતમાં એ.આઈ.એમ.એસ.ની સ્થાપના ક્યાં થાય છે?
  • ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સૂકા કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?
  • GERMIS નું પૂરું નામ શું છે ?
  • NUHM નું પૂરું નામ શું છે ?
  • નીચેનામાંથી કયો ચેપી રોગ છે (જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વિવિધ રીતે ફેલાય છે) ?
  • કઈ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યભરના 30 વર્ષથી વધુ વય જૂથના રહેવાસીઓ દર શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુદાયિક કેન્દ્ર ખાતે વિનામૂલ્યે તપાસ માટે જઈ શકે છે ?
  • વાળનો રંગ કાળો શાના લીધે છે ?
  • આરોગ્ય સેતુ એપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • ‘ફિટ ઈન્ડિયા ઝુંબેશ 2019’નો હેતુ શું છે ?
  • ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ વિશે નીચેનામાંથી કયું નિવેદન યોગ્ય નથી?
  • ‘એસએએનએસ’નો ઉદ્દેશ શું છે (ન્યૂમોનિઆને સફળતાપૂર્વક બેઅસર કરવા માટે સામાજિક જાગૃતિ અને ક્રિયાઓ) ?
  • D-SIR કયા સંદર્ભ માટે પ્રયોજાય છે?
  • પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, મુદ્રા લોન કોણ મેળવી શકે છે?
  • નીચેનામાંથી કયા હેતુ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS), સ્ટાર્ટ અપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે?
  • કયા શહેરને ‘હીરાથી ચમકતું સિલ્ક શહેર’ તરીકે ઓળખવામાં આવે છે?
  • નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે?
  • નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલ છે ?
  • ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે ?
  • ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડલા બંદરને કયું નવું નામ આપવાનું સૂચન કર્યું ?
  • ગુજરાતમાં શ્રમયોગીના બાળકો માટે કઈ શૈક્ષણિક પુરસ્કાર યોજના છે?
  • શ્રમયોગીને કાર્યસ્થળ પર અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં સહાય માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
  • શ્રમયોગીને હોમ લોન આપવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
  • શ્રમિકોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે ગુજરાતમાં કયું મંડળ કાર્યરત છે ?
  • સીવણ અને બ્યૂટીપાર્લરની લાભાર્થી બહેનોને ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત બ્યૂટીપાર્લર કીટ અને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે ?
  • ગુજરાત રાજ્યનાં માહિતી ખાતા દ્વારા રોજગારીની માહિતી આપતું ક્યું સાપ્તાહિક પ્રગટ કરવામાં આવે છે ?
  • ગુજરાત સરકારના નવા શ્રમ કલ્યાણ કેન્દ્ર વિકાસ હેઠળ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે ?
  • ગુજરાત રાજ્યમાં મહિલાઓના વિશેષ ઉત્થાન માટે રોજગાર વિભાગ દ્વારા કયું પગલું ભરવામાં આવ્યું ?
  • ભારત સરકારની SHREYAS યોજનાનું ઉદ્ધાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યુ હતું ?
  • ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં શરૂ કરાયેલ વિવિધ સુવિધાઓ પુરી પાડનાર પ્રથમ રાજ્ય કયું હતું ?
  • કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?
  • ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે ?
  • રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે?
  • ભારતના સૌપ્રથમ ફીલ્ડ માર્શલ કોણ હતા?
  • કઈ નહેર દુનિયાની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે ?

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • ગુજરાતમાં 2021 સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ કેટલી વસ્તી આવરી લેવામાં આવી છે?
  • આંતરદેશીય જળ ગુણવત્તા મોનિટરિંગ નેટવર્ક કેટલા સ્તરીય કાર્યક્રમોમાં કાર્યરત છે?
  • સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ?
  • 75000 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કઈ યોજના હેઠળ પસાર કરાયો છે?
  • ગુજરાતના ડિજિટલ સેવા સેતુની શરૂઆત કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે?
  • ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયત યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો હતો?
  • કોવિડ -19 સમયગાળામાં લોકોને કઈ યોજનામાં 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો મનપસંદ કઠોળ ત્રણ મહિના માટે મફતમાં આપવામાં આવ્યા?
  • કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?
  • ગુજરાતમાં કયા પોર્ટલ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળે છે?
  • રાષ્ટ્રીય ગોકુલ મિશન કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
  • ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના ક્યારથી અમલમાં આવી?
  • ગુજરાતનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
  • ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?
  • ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?
  • નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે કયા વર્ષમાં કામ કરવાનું શરૂ કર્યું?
  • ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
  • ભારતમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • ‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ માટેના લાભાર્થી કોણ છે ?
  • ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારતનું ઉદઘાટન કોણે કર્યું ?
  • ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી આવાસ યોજના’ ના લાભાર્થીઓ કોણ નથી?
  • IITE નું પૂરું નામ શું છે ?
  • નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદઘાટન કોણે કર્યું હતું?
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
  • વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
  • ભારતમાં લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા?
  • ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
  • સૌપ્રથમ ઈંગલિશ ચેનલ પાર કરનાર ભારતીય કોણ હતા?
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ આદિજાતિ મહાસંમેલન ગુજરાતના કયા જિલ્લામાં યોજવામાં આવેલ હતું?
  • કોરોનાના કપરાકાળને લીધે જે યુવાનો ઉંમરબાધને કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેવા વિદ્યાર્થીઓની વય મર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે?
  • ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • મહિલાઓને ઝડપી ન્યાય અપાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે ?
  • સેટેલાઈટના માધ્યમથી વિવિધ વિષયો તેમજ સરકારી પ્રવૃત્તિ અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતમાં કઇ યોજના અમલીકરણમાં છે ?
  • ‘મહિલા સ્વાવલંબન યોજના’ની પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે ?
  • આવક મર્યાદાના કારણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી ના હોય તેવી વધુ આવક ધરાવતી કન્યાઓને કઈ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
  • કોઇપણ પ્રકારનાં વાહનની સુવિધા ન હોય તેવા ગામોમાં સગર્ભા માતાને સંસ્થા સુધી લઈ જવા માટે કઈ યોજના કાર્યરત છે ?
  • મહિલાઓ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે હેતુથી કયા મહોત્સવની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે ?
  • નારી વિકાસને લગતી સર્વગ્રાહી ‘નારી ગૌરવ નીતિ’ અમલમાં મૂકનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે ?
  • ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ કોના દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે ?
  • ગુજરાતના પ્રથમ મહિલા ટ્રેડ યુનિયન લીડર કોણ છે ?
  • યુરો જે કે શ્રેણીમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા રેસર કોણ છે ?
  • મહિલા જ્વેલિન થ્રો (ભાલા ફેંક)માં પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
  • ગુજરાતની પ્રથમ મહિલા અનુસ્નાતક કોણ છે ?

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

24 જુલાઈ કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • ગુજરાત સરકારે કયા કટોકટીના કિસ્સામાં નોંધાયેલા ખેડૂતોને વીમા કવચ આપવા માટે ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકી છે?
  • ગુજરાત રાજ્યમાં ખેડૂતોને કયા પ્રકારની શાકભાજી માટે મંડપ સહાય યોજનાનો લાભ મળે છે ?
  • ભારત સરકાર દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટે સ્વદેશી બોવાઇન જાતિના વિકાસ અને સંરક્ષણ માટે કયું મિશન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે?
  • ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય (MOFPI), નવી દિલ્હીની યોજનાઓના અમલીકરણ માટે ગુજરાત રાજ્ય માટે કઈ નોડલ એજન્સી છે?
  • કૃષિમાં, એપેડા(APEDA)નું પૂરું નામ શું છે?
  • ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
  • અમદાવાદમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચની ઊંચાઈ કેટલી છે?
  • ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ’માં શિષ્યવૃત્તિની રકમ મેળવવા માટે કોના નામ પર બેંક ખાતાની જરૂર પડશે?
  • ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજનામાં NTDNT(વિચાર વિમુક્ત જાતિ) ના ફક્ત છોકરા વિદ્યાર્થીઓ જ ‘પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ’ મેળવવા માટે અરજી કરી શકે છે?
  • ભારતમાં કઈ સંસ્થા શાળા શિક્ષણના ગુણાત્મક વિકાસ સાથે સંબંધિત છે?
  • ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં મહિલા સાક્ષરતા દરમાં કેટલો વધારો થયો છે?
  • વિસનગરના સ્થાપકનું નામ જણાવો.
  • શૈક્ષણિક સંસ્થા દક્ષિણામૂર્તિ ભવન ક્યાં આવેલી છે ?
  • કેટલા તબક્કામાં ગ્રીન એનર્જી કોરિડોર સ્થાપવામાં આવી રહ્યા છે?
  • ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા?
  • ગેસના ઘર વપરાશના જોડાણોમાં ગુજરાતનો ક્રમ કયો છે ?
  • ભારતની પ્રથમ નવીન ઉત્પાદક બાયો નેચરલ સીએનજી ગેસ અને લિક્વિડ ઓર્ગેનિક ખાતર(સુંદર 108 ) કંપની ક્યાં આવેલી છે?
  • અકોટા સોલાર બ્રિજની પેનલ કયા મટિરિયલની બનેલી છે?
  • ભારતના સૌથી મોટા સૌર તળાવની સ્થાપના ક્યાં થઈ છે?
  • જીએસટીમાં આયાત પર નીચેનામાંથી કયો કર લાગશે ?
  • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ બેંક ખાતાધારકના ખાતામાંથી કયા માધ્યમથી ચૂકવાઈ જાય છે ?
  • જી.એસ.એફ.એસ. કોને લોન આપે છે ?
  • ALCOનું પૂરું નામ શું છે ?
  • પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
  • શ્રી કનુભાઈ દેસાઈ 2022માં કેટલા મંત્રાલયો સંભાળે છે ?
  • ગુજરાત રાજ્યમાં ‘અન્નબ્રહ્મ યોજના’ કઈ તારીખથી અમલમાં આવી ?
  • ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
  • કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
  • હિન્દુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
  • કોની અધ્યક્ષતામાં વતન પ્રેમ યોજના હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?
  • ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
  • વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
  • ગુજરાતના કેટલા સ્થળોએ ‘એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે ?
  • ‘હરિહર વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા મત્સ્ય ગુજરાતમાં છે ?
  • કયા રાજ્યમાં જળપ્લાવિત સૌથી મોટો વિસ્તાર આવેલો છે ?
  • ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આદિજંતુ(પ્રોટોઝોન્સ) જોવા મળે છે ?
  • ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Bryozoa જોવા મળે છે ?
  • ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન જોવા મળે છે ?
  • જંગલોની બહાર આવેલા વૃક્ષોના વિસ્તારને આધારે ગુજરાત ભારતમા કયું સ્થાન ધરાવે છે ?
  • ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારના (Scrub Forest) વનો છે ?

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • વિશ્વમાં ભારતનો પુનઃપ્રાપ્ય ઉર્જા શક્તિના ઉત્પાદનમાં કયો ક્રમ છે ?
  • પરંપરાગત વણાટની કળા ‘ટાન્ગલીયા’ ગુજરાતનાં કયા જિલ્લામાં થાય છે ?
  • રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP )અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?
  • ભારતમાં ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એનિમલ હેલ્થ’ ક્યાં આવેલી છે?
  • ભારતનું સૌથી મોટું નદીતંત્ર કયું છે ?
  • 28 મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જન્મજયંતી ઉજવવામાં આવે છે ?
  • ભારતમાં સૌ પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?
  • ‘મમતા તરૂણી યોજના’નો લાભ કોને મળે છે ?
  • ‘મેરા(MERA) ઇન્ડિયા અભિયાન’ કયા દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
  • 2022 માં ગુજરાતમાં ‘પોષણ સુધા યોજના’ કયા વિસ્તાર માટે શરું કરી છે ?
  • ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં કુપોષણને નાથવા કઈ યોજના શરું કરવામાં આવી ?
  • ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (જીઆરએમઆઈએસ) દ્વારા નીચેનામાંથી કઈ વિગતો પૂરી પાડવામાં આવી છે ?
  • એનયુએચએમ (નેશનલ અર્બન હેલ્થ મિશન)નો ઉદ્દેશ શું છે?
  • ‘દૂધ સંજીવની યોજના’નો હેતુ શું છે ?
  • રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ હેઠળ ‘નિક્ષય’ એટલે શું?
  • વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે?
  • દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે?
  • સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાના ધિરાણના લાભો કોણ મેળવી શકે?
  • નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે?
  • કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે 2020 માં મધમાખી ઉછેર માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી ?
  • ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમા PLI યોજનાનો ઉદ્દેશ શો છે?
  • ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ-શ્રમ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ?
  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ શો છે ?
  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત લાભાર્થીને કેટલા રૂપિયા સહાય આપવામા આવે છે ?
  • ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના ગો-ગ્રીન બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે કેટલી વખત આર.ટી.ઓ નોંધણી ફી અને રોડ ટેક્સની સબસિડી આપવામાં આવે છે ?
  • શ્રમયોગી માટે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવા માટે સંસ્થા દ્વારા કેટલા વર્ષોનું શ્રમ કલ્યાણ ભંડોળ ચૂકવાયેલું હોવું જોઈએ ?
  • ભારત સરકારની STAR યોજના હેઠળ “રાષ્ટ્રીય કૌશલ્ય પ્રમાણપત્ર અને નાણાકીય પુરસ્કાર” યોજના ક્યા મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવી હતી ?
  • જન શિક્ષણ સંસ્થા(JSS) યોજનાના અમલીકરણ માટે કેટલા ટકા ગ્રાન્ટ ભારત સરકાર તરફથી એન.જી.ઓ.ને આપવામાં આવે છે ?
  • કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે?
  • નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે?
  • રાજ્યસભા અને લોકસભાનું કોરમ કેટલું હોય છે ?
  • વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કેવી રીતે થાય છે?
  • ભારતમાં ‘માફી’ આપવાની સત્તા કોને આપવામાં આવી છે?
  • 0.5 % સેસ કર કઈ સેવામાં વસૂલવામાં આવે છે ?
  • TDS નો અર્થ શું થાય છે ?
  • નીચેનામાંથી કયું જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે?
  • નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે?
  • ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?
  • ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?
  • જાહેરમાં ખુલ્લા શૌચક્રિયા મુક્તિ માટે જનજાગૃતિ અભિયાન કઈ યોજનાનો ભાગ છે ?
  • કયા પ્રસંગે ‘કેચ ધી રેઈન’ અભિયાન શરૂ કરવામાં આવ્યું ?

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રોજેક્ટ પ્રગતિમાં છે?
  • અમદાવાદ મોટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 અને 2 માં કેટલા કિ.મી.ના મેટ્રો કોરિડોરનું નિર્માણ થયું છે?
  • અટલ મિશન ફોર રીજ્યુવેનેશન અને અર્બન ટ્રાંસફોર્મેશનનું ટૂંકુ નામ શું છે?
  • ગુજરાતમાં પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનો હેતુ શું છે?
  • ભાડભૂત યોજનાનું નામ કયા જિલ્લ સાથે જોડાયેલું છે?
  • ડિજિટલ ઈન્ડિયા હેઠળ ગ્રામ પંચાયતોમાં કઈ પહેલ કરવામાં આવી છે?
  • ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે?
  • ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે?
  • શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
  • કઈ યોજના હેઠળ ત્વરિત પશુ જાતિ સુધારણા માટે સહભાગી ખેડૂતોને IVF ગર્ભાવસ્થા દીઠ રૂ. 5000 ની સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે?
  • મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?
  • પ્રસાદ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં કયા પ્રકારના પર્યટનના વિકાસ અને પ્રચાર માટેનો માર્ગ મોકળો કરવાનો છે?
  • સ્ટાર્ટ અપ પોલિસી હેઠળ ઉડ્ડયન મંત્રાલય દ્વારા કયું સ્ટાર્ટ અપ શરૂ કરવામાં આવ્યું છે?
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂન 2022 ના રોજ ગુજરાતમાં ક્યા મંદિર પર ધજા ફરકાવી હતી?
  • વર્ષ 2022 મા ગુજરાત રાજ્યની જુદી જુદી સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને GSRTC બસમાં મફત પાસ આપવાની જાહેરાત કોણે કરી?
  • પીર પંજાલ રેલ્વે ટનલ કયા રાજ્યમાં આવેલી છે?
  • વર્ષ 2022 માં ક્યો ગ્રીનફિલ્ડ કોરિડોર વિકસાવવામા આવી રહ્યો છે? ?
  • મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?
  • રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
  • ગ્રીન હાઇવે પોલિસીની શરૂઆત કોણે કરી ?
  • શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે નું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?
  • ગુજરાતમાં કઈ બૅંકે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ પ્રોજેક્ટને ધિરાણ આપ્યું છે?
  • ભૂમિતિના પિતા કોણ છે?
  • DDRSનું પુરું નામ શું છે?
  • ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
  • નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે?
  • મિશન સાગર યોજનાના મિશન 1 હેઠળ હિંદ મહાસાગરના દેશોમાં કોવિડ રાહતની પ્રથમ કન્સાઈનમેન્ટ ક્યારે મોકલવામાં આવી?
  • ISSEL યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા હોવા જોઈએ?
  • સરકારશ્રીની વિવિધ સેવાઓ રોજગારી કૌશલ્ય વિકાસ, ડિજિટલ સાક્ષરતા, આરોગ્ય અને પોષણ માટેની તકો અંગેની માહિતી ગ્રામ્ય સ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે?
  • કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપ નો લાભ લેવા વિદ્યાર્થિનીએ ક્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે?
  • EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ, ગુજરાત હેઠળ આખી ફી માફ કરવા ધોરણ 12 માં કેટલા ટકા હોવા જોઈએ?
  • દાહોદ જિલ્લાના ઝાલોદ અને સેજેલી માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?
  • બાવકા સબ સ્ટેશનથી કેટલાં ગામોને વિજળી પ્રાપ્ત થશે?
  • हर हाथ को काम हर खेत मे पानी સૂત્ર ગુજરાતની કઇ યોજના માટે છે?
  • ગુજરાત સરકારના અંદાજપત્ર 2022 – 2023 માં કેટલી બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ કરવાનું આયોજન છે?
  • રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવેલ હતી?
  • વર્ષ ૨૦૧૮માં ઇન્ડિનેશિયા ખાતે રમાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર રીલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે ?
  • ‘મહિલા શક્તિ કેન્દ્ર’નું અમલીકરણ ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા થાય છે ?
  • ‘જનની સુરક્ષા યોજના’ અંતર્ગત સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારની મહિલાઓને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
  • ‘ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય’નો લાભ કોને મળવાપાત્ર છે ?
  • મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે રાજ્ય સરકારે કઈ સમિતિની રચના કરેલ છે ?
  • ચાઇલ્ડલાઇન ટોલ ફ્રી નંબર શું છે ?
  • ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

ઓનલાઈન પ્રશ્ન જોવા માટેઅહિયાં ક્લિક કરો
ક્વિઝ આપવા માટે અહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જવાઅહિયાં ક્લિક કરો
24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022, 24 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ