ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એડ્યુકેશન બોર્ડ (CBSE Board) દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ સાઈટ મારફતે પરિણામ જોઈ શકશે.

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર

પોસ્ટ નામCBSE ધોરણ 10નું પરિણામ જાહેર
પોસ્ટ પ્રકારપરિણામ
બોર્ડ નામCBSE
પરિણામઓનલાઈન

CBSE 10th Result 2022

CBSE દ્વારા હાલમાં જ ધોરણ 10નું પરિણામ તેમની ઓફિશિયલ સાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે પરિણામ જોવા માટે ઓફિશિયલ સાઈટની લિંકનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.

CBSE Class 10 Result 2022

CBSE દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષામાં અંદાજીત 21,16,290 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. CBSE દ્વારા 26 એપ્રિલ, 2022 થી 15 જૂન, 2022 સુધી દેશના વિવિધ હજારો કેન્દ્રો પર પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

CBSE પરિણામ જોવા માટે ઓફિશિયલ સાઈટનું લીસ્ટ

  • cbse.gov.in
  • cbseresults.nic.in
  • result.gov.in

CBSE ધોરણ 10નું પરિણામ કઈ રીતે જોવું? / How to Check CBSE 10th Result 2022?

  • સૌપ્રથમ ઓફિશિયલ સાઈટ પર જાઓ -> cbse.gov.in
  • પરિણામ (Result) બટન પર ક્લિક કરો
  • લીંકો જોવા મળશે જેમાં કોઈ પણ લીંક ખોલો
  • તમારો રોલ નંબર, સ્કુલ નંબર, એડમિટ કાર્ડ ID નંબર નાખો
  • સબમિટ બટન પર ક્લિક કરો
CBSE ધોરણ 10નું પરિણામઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
CBSE ધોરણ 10નું પરિણામ જાહેર
CBSE ધોરણ 10નું પરિણામ જાહેર

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ