25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : હાલ ક્વિઝનું ત્રીજું અઠવાડિયુ તારીખ 24-07-2022થી શરુ થઇ ગયું છે. હે મિત્રોe હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું તે મિત્રો માટે હજુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ છે. બે અઠવાડિયાની ક્વિઝ સફળ રહી અને વિજેતાઓના નામ પણ જાહેર કરેલ છે.

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટ નામ25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 25 જુલાઈ 2022

ચાલો મિત્રો આજની ટેસ્ટના સવાલો વિશે આ આર્ટીકલ્સમાં માહિતી મેળવીએ. આ પ્રશ્ન જોયા બાદ તમે ક્વિઝ આપી શકશો. આ ક્વિઝનું ત્રીજું અઠવાડિયું શરુ થયું છે જેનો આજે બીજો દિવસ છે. આ ક્વિઝ કોમ્પીટીશન મારફતે અંદાજીત 25 કરોડના ઈનામોનું વિતરણ કરવાનું છે.

25 જુલાઈ સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • સૂક્ષ્મજીવાણુઓ અને અન્ય જીવંત પ્રાણીઓ દ્વારા કઈ સામગ્રીને બિનહાનિકારક સંયોજનોમાં તોડી શકાય છે ?
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે સ્વચ્છ ભારત મિશન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ?
  • ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદી પર સબસિડી આપવા કઈ યોજના શરૂ કરાઈ ?
  • CSRનું પૂરું નામ શું છે ?
  • જે વ્યક્તિ કે કુટુંબ પાસે કોઈપણ પ્રકારનું રાશનકાર્ડ નથી તેઓને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ?
  • હનુખ પ્રકાશનો તહેવાર નીચેનામાંથી કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કયું પુસ્તક ‘પ્રકાશના ગોળા’ તરીકે ઓળખાય છે ?
  • ગુજરાતી સાહિત્યમાં ‘ખંડકાવ્ય’ના સ્વરૂપમાં સૌ પ્રથમ કોણે સર્જન કર્યું હતું ?
  • ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા કેટલાં ભાગમાં લખાઈ છે ?
  • ગાંધીજીએ લખેલા સ્વરાજ અંગેના ચિંતનાત્મક નિબંધો કયા પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે ?
  • કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?
  • ગુજરાતનાં પ્રથમ મહિલા રાજ્યપાલશ્રીનું નામ જણાવો.
  • ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે ?
  • પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ?
  • ‘એકતા વન’ ક્યાં આવેલું છે ?
  • ઊડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે ?
  • ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • ગાગા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • ગુજરાતનું કયું શહેર તેની પરંપરાગત બાંધણી સાડી માટે પ્રખ્યાત છે ?
  • ગુજરાતમાં એમએલપી – મલ્ટિ – લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?
  • નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ?
  • વર્ષ ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા તાલુકા આવેલા છે ?
  • યોગ શેનું નિર્માણ કરવામાં મદદ કરે છે ?
  • DREAM Cityનું પૂરું નામ શું છે ?
  • NHDP યોજનાનું પૂરું નામ શું છે ?
  • પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
  • ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો ઉદ્દેશ શો છે?
  • એક વર્ષમાં લોકસભાના કેટલા સત્રો યોજાય છે?
  • 11મી વિધાનસભામાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બન્યા?
  • ‘WASMO’નું પૂરું નામ શું છે?
  • જળાશયોના વિકાસ અને કાયાક્લ્પ માટે કયું મિશન અમલમાં છે?
  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે ?
  • ગિફ્ટ સિટી કઈ નદીના કાંઠે આવેલું છે ?
  • શાળા અસ્મિતા (Shala Asmita) યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે ?
  • ગુજરાત રાજ્યના નાગરિકોને ખેલકૂદના મહત્ત્વ અંગે જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા શેનું આયોજન કરવામાં આવે છે ?
  • ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના’ અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ?
  • ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ શું હતું ?
  • પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા કયા તાલુકામાં આવેલું છે ?
  • ગંગા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે ?
  • દાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  • ગાંધીજીએ કોના કહેવાથી 1915-16માં ભારતની પરિસ્થિતિ જાણવા દેશનો પ્રવાસ કર્યો હતો ?
  • પોર્ટુગીઝોએ પોતાની પ્રથમ વેપારી કોઠી ભારતમાં ક્યાં સ્થાપી હતી ?

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • ગુજરાતમાં નીચેનામાંથી કયું હડપ્પાકાલીન અવશેષોનું સ્થળ છે ?
  • ભારતમાં પોસ્ટ માટેના પીનકોડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  • સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે ?
  • નીચેનામાંથી કયા રાજ્યમાં ‘બનિહાલ ઘાટ’ આવેલો છે ?
  • મિશ્મી હિલ્સ કયા રાજ્યમાં આવેલું છે?
  • ધારવાડ પ્રણાલીની નીચેનામાંથી કઈ શ્રેણીને દિલ્હી શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
  • નીચેનામાંથી કયું કેરળના દરિયાકાંઠે મોનાઝાઇટ રેતીના સ્વરૂપમાં જોવા મળે છે ?
  • નીચેનામાંથી કયું તળાવ ખારા પાણીનું તળાવ છે ?
  • ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર આવેલો છે ?
  • કઈ યોજના શાળાઓમાંથી 8થી 14 વર્ષની વયજૂથમાં રમત પ્રતિભાને સ્કાઉટ કરવા અને વૈજ્ઞાનિક તાલીમ આપીને ભવિષ્યમાં મેડલની આશાઓનું સંવર્ધન કરવા માટે અમલમાં છે ?
  • હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કોબે બ્રાયન્ટ કયા રમતના દિગ્ગજ વ્યક્તિત્વ હતા?
  • કેનેડાની રાષ્ટ્રીય રમત શું છે ?
  • કઈ આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થાએ ઓનલાઈન ટૂલ ‘રોડ ટુ ટોક્યો’ લોન્ચ કર્યું છે ?
  • વોલીબોલ ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ?
  • ‘કેચ અ ક્રેબ’ શબ્દને આપણે કઈ રમત સાથે જોડીએ છીએ?
  • ‘વર્ડ ફૂડ સેફ્ટી ડે’ ક્યારે ઉજવવામાં આવે છે?
  • નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે ?
  • રાષ્ટ્ર ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે ?
  • ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ?
  • નીચેનામાંથી કયા આર્ટિકલમાં ચૂંટણી પંચની જોગવાઈનો સમાવેશ થાય છે
  • ગુજરાતમાં લોકસભાની કુલ સંખ્યા કેટલી છે ?
  • કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે ?
  • શરીરના વેગના ફેરફારના દરનું પરિણામ શું છે
  • ઓઝોનના પ્રથમ છિદ્રની શોધ ક્યારે થઈ?
  • કયા ભારતીય વૈજ્ઞાનિકને ગોડ પાર્ટિકલ્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
  • કયા ભારતીય એન્જિનિયરના જન્મદિવસને ‘એન્જિનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ?
  • ભારતમાં સ્થાપિત પ્રથમ આઈઆઈટી (IIT)કઈ હતી ?
  • ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
  • નીચેનામાંથી શેનું pH મૂલ્ય 7 કરતાં વધુ છે?
  • ઇલેક્ટ્રિક મોટર વિશે નીચેનામાંથી કયું સાચું છે?
  • વિટામિન-Eની શોધ કોણે કરી?
  • નીચેનામાંથી કઇ બિનધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે?
  • રાષ્ટ્રપતિને ભારત રત્ન એવોર્ડ માટેની ભલામણ કોણ મોકલે છે ?
  • યુનાઇટેડ કિંગડમમાં એન.આર.આઈ. વર્લ્ડ સમિટ 2022માં કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે શિરોમણિ એવોર્ડ કોને મળ્યો છે ?
  • કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત ‘૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ’થી નવાજવામાં આવ્યા છે ?
  • મરણોપરાંત ભારતરત્ન મેળવનાર પ્રથમ કોણ હતું ?
  • ભારતના કયા વડાપ્રધાનને મરણોત્તર ભારતરત્ન એવોર્ડ મળેલ છે ?
  • 26 મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?
  • ભારતીય થલ સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ ફિલ્ડ માર્શલ કે. એમ. કરીઅપ્પાએ અંગ્રેજો પાસેથી પદભાર સંભાળ્યો એ દિવસને કઈ રીતે ઓળખવામાં આવે છે ?
  • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ?
  • ડૉ. બાબા સાહેબ આંબેડકરની જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • ‘શિક્ષક દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • ‘રાષ્ટ્રીય કૃમિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • શહીદ ભગતસિંહ પુણ્યતિથિ ક્યારે ઉજવાતી હોય છે ?
  • ભારત અને સિંગાપોર વચ્ચે 2021 દરમિયાન થયેલ નૌસેના અભ્યાસનું નામ શું હતું ?
  • કાર્બી આંગલોંગ શાંતિ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર દ્વારા કાર્બી ક્ષેત્રના વિકાસ માટે કેટલા રૂપિયા ફાળવવાનું જાહેર કરવામાં આવેલ છે?
  • વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી જીવ કયું છે ?
  • કચ્છી નવું વર્ષ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
  • મહિલા ટી-20 વર્લ્ડ કપ 2022માં કયો દેશ જીત્યો ?
  • ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી હેલ્થ રિસર્ચ એપ્લિકેશનનું નામ શું છે ?
  • વર્ષ 2022માં ચેતક હેલિકોપ્ટરની હીરક જયંતિ ક્યારે ઉજવવામાં આવી?
  • વર્ષ 2022ના ખાણ ખોદકામ કાર્યમાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ની થીમ શું રાખવામાં આવી હતી ?
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
  • ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમનાં કાવ્યો સૌ પ્રથમ કોણે આપ્યા ?
  • કોમોડિટીના વેચાણની કુલ રસીદોને શું કહેવામાં આવે છે?
  • વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
  • ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો કયા રાજ્ય પાસે છે ?
  • પેન્ટાગોનમાં કેટલી બાજુઓ હોય છે ?
  • સુજલામ સુફલામ જલ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જળ સંગ્રહનાં કામો કરવામાં આવ્યાં છે ?
  • સિંચાઈ માટે પાણીને વધુ ઊંચાઈ સુધી ખેંચવા માટે સરફેસ લિફ્ટ ઈરીગેશન સ્કીમમાં કયા સ્વચાલિત ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે ?
  • ભારત સરકારની કઈ સંસ્થા જળ સંસાધન, ઉર્જા અને સંલગ્ન ક્ષેત્રોમાં વિકાસ માટે કામ કરે છે ?
  • બારાબાર ગુફાઓ કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવી હતી ?
  • ઉગડી ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
  • ઓણમની ઉજવણી કેટલા દિવસો સુધી ચાલે છે?
  • વિશુ સાંસ્કૃતિક ઉત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  • નીચેનામાંથી ભારતમાં ઉજવાતો ભાઈબહેનનો પવિત્ર તહેવાર ક્યો છે?
  • સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં કયા ભગવાનની પૂજા થાય છે?
  • મધ્યપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
  • ઉત્તરપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • મધ્યપ્રદેશના કયા જિલ્લામાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • ‘બદ્રીનાથ મંદિર’ ક્યાં આવેલું છે ?
  • ‘મહાબોધિ મંદિર’ ક્યાં આવેલું છે ?
  • ભારતના કયા રાજ્યમાં ‘કાકટિયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર’ આવેલું છે?
  • કયા વર્ષમાં ‘કાકટિયા રુદ્રેશ્વરા (રામપ્પા) મંદિર’ ને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?
  • કયું અંગ લોહી શુદ્ધ કરવાનું તથા શરીરમાંથી કચરો દૂર કરે છે ?
  • નીચેનામાંથી કમ્પ્યુટરનું ભૌતિક ઉપકરણ કયું છે ?
  • સ્પ્રેડશીટમાં કઈ કી વડે જોડણી અને વ્યાકરણની ભૂલ શોધી શકીએ છીએ ?
  • જ્યારે કીબોર્ડ પર કી દબાવવામાં આવે છે, ત્યારે કી સ્ટ્રાઈકને અનુરૂપ બિટ્સમાં કન્વર્ટ કરવા માટે કયા ધોરણનો ઉપયોગ થાય છે ?
  • પાટણની રાણી-કી-વાવ (રાણીની વાવ)ને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી?
  • ગુજરાતનું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રહાલય કયું છે ?
  • ‘ખજુરાહોના મંદિરોનો સમૂહ’ ક્યાં સ્થિત છે?
  • કયા ગુજરાતીને અણુ કાઉન્સિલ (વિએના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું ?

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

25 જુલાઈ કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનાથી ખેડૂતપરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
  • ગુજરાતમાં સરકારનાં ૨૦ વર્ષમાં ખેડૂતોને મળતા લાભોથી ધાન્ય પાકોમાં કેટલો વધારો થયો છે ?
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)માં અત્યાર સુધીમાં (મે-૨૦૨૨) ભારતમાં કેટલા હેકટર જમીન આવરી લેવામાં આવી છે ?
  • માઇક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ?
  • કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા વિકસાવવામાં આવેલા જંતુનાશકોની નોંધણી માટે વેબ-આધારિત એપ્લિકેશન કઈ છે?
  • RUSAનો હેતુ કયો છે ?
  • સંસદમાં યુવાનોની ભાગીદારી વધારવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?
  • KCGનું પૂરું નામ શું છે ?
  • NISHTHA 2.0 કાર્યક્રમ ક્યા સ્તરના શિક્ષકો માટે છે ?
  • ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ’ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ : 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યુશન કોચિંગ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ?
  • કઈ યોજના હેઠળ ગરીબ સિવાયના અન્ય પરિવારો માટે 500 રૂપિયાના ચાર્જથી મીટર કનેક્શન આપવામાં આવે છે ?
  • કુટિર જ્યોતિ યોજના માટે આદિવાસી લાભાર્થીઓની આવક મર્યાદા કેટલી છે ?
  • કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાન રૂપે કઈ યોજના ઘડી છે ?
  • ગુજરાત સરકારે ઘડેલી ઇ-વ્હીકલ પોલિસીની સફળતા માટેની ઇકો-સિસ્ટમને કયું સેન્ટર નવું બળ પૂરું પાડશે ?
  • GSWAN સર્વર પર કેટલી વેબસાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
  • આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?
  • પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
  • અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
  • GSDLનું પૂરું નામ શું છે ?
  • ગુજરાત રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?
  • સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?
  • મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાડું અનાજ કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
  • ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી કઈ ચલણી નોટમાં રાણકી વાવની છબી દર્શાવવામાં આવી છે ?
  • રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકાકક્ષાએ રચવામાં આવતી સમિતિના અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
  • રાણકી વાવ કેટલા મીટર ઊંડી છે?
  • એપ્રિલ-2022 દરમિયાન માધવપુર ઘેડ મેળો કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?
  • ગુજરાતમાં ‘રણોત્સવ’ની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ?
  • ચિત્ર-વિચિત્ર મેળો કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
  • ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે કયા મહિનામાં યોજવામાં આવે છે ?
  • સુધારકયુગના કયા નાટ્યકાર ‘ગુજરાતી નાટકના પિતા’ તરીકેની ઓળખ પામ્યા છે ?
  • રામનારાયણ વિશ્વનાથ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ સંમેલન કયા સ્થળે યોજાયું હતું ?
  • ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
  • ર્ડા. બાબાસાહેબ આંબેડકરના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
  • ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ?
  • ગુજરાતમાં શહીદ ભગતસિંહની પ્રતિમા સૌ પ્રથમ કયા શહેરમાં મૂકવામાં આવી હતી ?
  • ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે ?
  • અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો.
  • ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?
  • હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે ?
  • કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે ?

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં બુધ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
  • અચિરાન્થેસ એસ્પેરા (અઘેડો/ચિચિડા) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
  • હસ્ત નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
  • વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
  • ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
  • વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત આશ્રમ શાળાના પટાંગણમાં વનીકરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
  • શક્તિ વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  • વન વિભાગના સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં કેટલા રોપા સુધીની નર્સરી તૈયાર કરવામાં આવે છે ?
  • ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા પક્ષી ગુજરાતમાં છે ?
  • ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના શૂળત્વચી જોવા મળે છે ?
  • રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
  • GEDAનું પૂરું નામ શું છે ?
  • ગુજરાત રાજ્યની પવન ઊર્જાનીતિ કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?
  • ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
  • ગુજરાત પોલીસના VISWAS પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
  • ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે ?
  • ડિપાર્ટમેન્ટ ઑફ બોર્ડર મેનેજમેન્ટ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
  • JSSK નું પૂરું નામ આપો.
  • આરોગ્ય રક્ષા યોજનાના લાભાર્થી કોણ હોઈ શકે ?
  • ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
  • પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી ?
  • સબલા યોજના કોના માટે છે ?
  • ભારત સરકારની ‘સ્કિલ ફોર લાઇફ, સેવ અ લાઇફ’ યોજનાનું માળખું દેશની કઈ નામાંકિત ઉચ્ચ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે ?
  • ગુજરાત ઔદ્યોગિક નીતિ – 2020 હેઠળ ગુજરાત સરકાર દ્વારા મધ્યમ ઉદ્યોગોને (શ્રેણી-3) કેટલી વ્યાજ સબસિડી આપવામાં આવે છે ?
  • ગુજરાતની ઔદ્યોગિક નીતિ હેઠળ MSMEને કેટલી રકમની પેટન્ટ સહાય આપવામાં આવે છે ?
  • ગુજરાતની ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત વૈશ્વિક સ્તરે સ્પર્ધા યોગ્ય બનવા માટે સ્ટાર્ટ-અપ્સને સોફ્ટ સ્કિલ્સની તાલીમ આપવા માટે સ્ટાર્ટ- અપ દીઠ કેટલું વળતર મળે છે ?
  • હાથશાળ કાપડના વેચાણ ઉપર તહેવારો દરમ્‍યાન ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા કેટલી નાણાકીય સહાય મળે છે?
  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કિશોર બકેટની લોન મર્યાદા કેટલી છે ?
  • સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • MSME મંત્રાલય દ્વારા ઉદ્યોગોની ક્રેડિટ યોગ્યતા અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?
  • ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?
  • ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ વિગત અરજી ફોર્મ સાથે જોડવાની હોય છે ?
  • ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરુરી છે ?
  • શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
  • ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?
  • લોકસભામાં સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર એક્ટ 2014 કોણે રજૂ કર્યો હતો ?
  • કયો અધિનિયમ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ કરવાનો હેતુ ધરાવે છે ?
  • રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
  • કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

  • કાબિલ’ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની છે ?
  • પૉલિસી ધારકના મૃત્યુ અથવા અન્ય કોઈ કારણસર પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વારસદારને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • મહાલવારી પ્રણાલી કોણે રજૂ કરી હતી ?
  • અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?
  • ભૂગર્ભ જળસ્તર વધારવા અને વરસાદી પાણી એકત્ર કરવાના હેતુસર કયું અભિયાન ગુજરાત સરકાર દ્વારા 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું ?
  • દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિ.મી.ની સ્પ્રેડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ?
  • ભારતને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કઈ યોજના અમલમાં છે ?
  • ભારત સરકાર દ્વારા 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ પરિવારને ‘ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન’ (FHTC) પ્રદાન કરવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ?
  • જલ શક્તિ મંત્રાલય દ્વારા અમલી ‘નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ’ને કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ સમર્થન આપ્યું છે ?
  • કોલસો કયા સંસાધનનું ઉદાહરણ છે ?
  • કોમ્યુનિટી ટોઈલેટનું બાંધકામ નીચેનામાંથી કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
  • ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક, આર્થિક અને માળખાકીય વિકાસ માટે કઈ યોજના અમલમાં આવી હતી?
  • 3000થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં પંચાયત કેટલાં સભ્યોની હોય છે?
  • પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?
  • ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે?
  • હાલના છ કોરિડોરમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કુલ કેટલા રાષ્ટ્રીય કોરિડોર બનાવવામાં આવશે?
  • ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ 2021 હેઠળ પ્રથમ કેટલા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીનું લક્ષ્ય રાખશે ?
  • સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે?
  • મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?
  • બેટ દ્વારકા ખાતે અન્ડરવોટર વ્યુઈંગ ગેલેરી અને રેસ્ટોરન્ટ કયા પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત છે?
  • ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટિત 51 ‘શક્તિપીઠો’ની પ્રતિનિધિ પરિક્રમા દર્શન ક્યાં આવેલ છે?
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ક્ષેત્રફળ કેટલું છે ?
  • નીચેનામાંથી કયું બંદર ગુજરાતમાં આવેલું નથી ?
  • અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ?
  • વર્ષ 2017-18 માટે ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ કેટલા કિ.મી સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ?
  • સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
  • બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
  • પ્રધાનમંત્રી દક્ષતા ઔર કુશલતા સંપ હિતગ્રહી યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • DDRSનું પુરું નામ શું છે?
  • ‘વનબંધુ કલ્યાણ યોજના’ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
  • આદિજાતિના ખેડૂતોને બિયારણ તથા ખાતર કીટનું વિતરણ અને ખેતીને લગતી તાલીમ કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?
  • અલ્પસાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના હેઠળ કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવે છે?
  • અનુસૂચિત જનજાતિની મહિલાઓના આર્થિક વિકાસ માટે બે લાખની લોન પર કેટલું વ્યાજ આપવામાં આવે છે?
  • વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ (MYSY)નો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા પર્સનટાઈલ હોવા જરૂરી છે ?
  • ચીફ મિનિસ્ટર સ્કૉલરશિપ સ્કીમ હેઠળ મેડિકલમાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
  • અનુસૂચિત જાતિનાં કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?
  • ગ્રામીણ ગરીબ યુવક-યુવતીને સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાનું નામ શું છે?
  • ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત ૧૮ વર્ષની ઉંમરે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  • ‘બેટી બચાવો બેટી પઢાવો’ કેટલા જિલ્લામાં કાર્યરત છે ?
  • ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  • ગુજરાતમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કઈ યોજના દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ’ કયા વય જૂથને લક્ષ્યમાં રાખે છે ?

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

ઓનલાઈન પ્રશ્ન જોવા માટેઅહિયાં ક્લિક કરો
ક્વિઝ આપવા માટે અહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જવાઅહિયાં ક્લિક કરો
25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022, 25 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ