VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર: 552 જગ્યાઓ

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ તેની લેખિત પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે.

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ

VMC Junior Clerk Exam Date: VMC જુનિયર ક્લાર્ક માટે અગાઉ તારીખ 16-02-2023 થી 28-02-2022 (10-04-2022 તારીખ વધારી) ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજ રોજ GSSSB દ્વારા ઓફિશિયલ સાઈટ મારફતે પરીક્ષા તારીખની જાણ કરી છે. કુલ 552 જગ્યાઓ માટે યોજાશે જુનિયર કલાર્કની પરીક્ષા.

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ
VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ

08-10-2023ના રોજ યોજાશે પરીક્ષા

મળતી માહિતી અનુસાર vmc junior clerk exam તારીખ 08-10-2023ને રવિવારના રોજ આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા અંદાજે એક લાખ આઠ હાજર ઉમેદવારો બેસશે. અનિવાર્ય સંજોગોમાં મંડળ દ્વારા આ કર્ય્ક્રમામ ફેરફાર કરી શકશે.

ક્યારે કોલ લેટર ડાઉનલોડ થશે

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મુકવામાં આવશે. જેની સબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

VMC Junior Clerk 552 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની કુલ 552 જગ્યાઓ માટે તારીખ 08-10-2023ના રોજ પરીક્ષા યોજવામાં આવશે જેના કોલ લેટર પરીક્ષા તારીખના પંદર દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.

Leave a Comment