સુમુલ ડેરી ભરતી 2023: 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી - MY OJAS UPDATE

સુમુલ ડેરી ભરતી 2023: 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી

સુમુલ ડેરી ભરતી 2023: સુમુલ ડેરી સંચાલિત સુરત, નવીપારડી ડેરી, ફૂડફેકટરી ચલથાણ, બાજીપુરા કેટલ ફીડ તેમજ રાજ્ય બહાર ચાલતા પ્લાન્ટ માટે કામ કરી શકે તેવા યોગ્ય લાયકાત ધરાવતા નીચે જણાવેલ કેટેગરી મુજબ માણસો જોઈએ છે.

સુમુલ ડેરી ભરતી 2023

સુમુલ ડેરી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરાવાની શરૂઆત 18 ઓગસ્ટ 2023 થી થઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 છે. સુમુલ ડેરીમાં વિવિધ પદો પર આવી ભરતી, અરજી કરવા નથી ભરવાની કોઇ ફી, ફટાફટ ભરી દો ફોર્મ.

સુમુલ ડેરી ભરતી 2023
સુમુલ ડેરી ભરતી 2023

Sumul Dairy Recruitment 2023

સંસ્થાનું નામસુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
શૈક્ષણિક લાયકાતITIથી લઇને એન્જીનિયર, એમબીએ સુધી
વયમર્યાદાવિવિધ પોસ્ટ માટે 35થી 40 વર્ષ વચ્ચે
નોકરીનું સ્થાનસુમુલ ડેરી, સુરત
અરજી કરવાની શરુઆતની તારીખ8-8-2023
અરજી કરવાની છેલ્લી તારીખ28-08-2023
અરજી મોડઓનલાઈન
8-8-2023http://careers.sumul.coop

શૈક્ષણિક લાયકાત

 • કેમિસ્ટ : M.Sc. – Chemistry, B.Sc. – Chemistry, M.Sc. – Microbiology, B.Sc. – Microbiology.
 • બી.ઈ : B.E. Civil, B.E. Environmental, B.E. Instrumental Programmer, B.E. EC, B.E. Mechenical, B.E. Electrical.
 • ડિપ્લોમા : Diploma Electrical, Diploma Mechenical, Diploma Instrumental and EC.
 • બોઇલર એટેન્ડન્ટ : ફર્સ્ટ ક્લાસ Boiler Attendant
 • આઈટીઆઈ પાસ : Fitter, Wireman, Refrigeration and Air Mechenic
 • દૂધ વિતરણ / એકાઉન્ટ/ સ્ટોર્સ : ગ્રેજ્યુએટ
 • એમ.બી.એ : માર્કેટિંગ / ફાયનાન્સ
 • ફિલ્ડ સુપરવાઈઝર : ગ્રેજ્યુએટ / ડીપ્લોમાં સહકારી ક્ષેત્રમાં

સુમુલ ડેરી ભરતી 2023, કેવી રીતે અરજી કરવી?

 • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @http://careers.sumul.coop/ ની મુલાકાત લેવી જોઈએ.
 • આગળ, જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
 • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
 • નામ, જન્મ તારીખ, જાતિ વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
 • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
 • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો અથવા ભાવિ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહી ક્લિક કરો

Leave a Comment