અમને ફોલો કરો Follow Now

TET 2 Result 2023: ટેટ 2 પરિણામ જાહેર, તમારું પરિણામ ચેક કરો

TET 2 Result 2023: ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ (STATE EXAMINATION BORD) દ્વારા TET-2 ની પરીક્ષા લેવામાં આવે છે. TET 2 પરીક્ષા 2023 નું આયોજન તારીખ તારીખ 23-04-2023ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે.

TET 2 Result 2023
TET 2 Result 2023
  • તારીખ 23-04-2023ને રવિવારે યોજાય હતી TET 2 પરીક્ષા 2023.

TET 2 Result 2023

પરીક્ષા સંસ્થારાજય પરીક્ષા બોર્ડ (STATE EXAMINATION BORD)
પરીક્ષાTET 2 (ધોરણ 6 થી 8)
આર્ટીકલ પ્રકારTET 2 Exam Result 2023
પરીક્ષા તારીખ23 એપ્રિલ 2023
ઓફીસીયલ વેબસાઇટsebexam.org
રિઝલ્ટ સ્ટેટસAvailable Now

ટેટ 2 પરિણામ જાહેર / ટેટ 2 રિઝલ્ટ જાહેર

TET-2 ની પરીક્ષા લેવાયાને 2 મહિના જેવો સમય થવા આવ્યો છે. ત્યારે પરીક્ષા આપનાર ઉમેદવારો TET-2 RESULT ની રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજય પરીક્ષા બોર્ડ એટ્લે કે (STATE EXAMINATION BORD) દ્વારા શિક્ષક બનવા માટે ની TET 1, TET 2 અને TAT જેવી પરીક્ષાઓ લેવામા આવે છે. ત્યારે ઘણા સમયથી TET TAT પરીક્ષાઓ લેવામા ન આવી હોવાથી ઉમેદવારો આતુરતાથી આ પરીક્ષાઓની રાહ જોઇ રહ્યા હતા. તેવામા આ વર્ષે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TET 1, TET 2 અને TAT પરીક્ષા લેવામા આવી હતી.

TET 2 RESULT 2023 તેમા TET 2 પરીક્ષામા અંદાજીત 2.75 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપી હતી. TET 2 નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા બાદ તેની OMR SHEET અને આન્સર કી જાહેર કરી દેવામા આવ્યા છે. હવે ઉમેદવારો રિઝલ્ટ ક્યારે આવશે અને તેનુ રિઝલ્ટ શું આવશે તેની રાહ જોઇ રહ્યા લોકો માટે સારા સમાચાર છે. ટેટ 2 પરિણામ 2023 / ટેટ 2 રિઝલ્ટ 2023 જાહેર કરી દેવામાં આવ્યું છે.

sebexam.org પર રિઝલ્ટ જોઈ શકાશે

શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 15.76% એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે.

TET 2 Result 2023 જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “TET 2 Result 2023: ટેટ 2 પરિણામ જાહેર, તમારું પરિણામ ચેક કરો”

Leave a Comment