ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023, ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 પૂરક પરીક્ષા તારીખ 2023 અને ધોરણ 12 પૂરક પરીક્ષા તારીખ 2023 જાહેર કરવામાં આવી છે. પરીક્ષા પરીક્ષા કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા તારીખ 10-07-2023થી તારીખ 14-07-2023 દરમિયાન લેવાશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023
ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તિર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક પરીક્ષા જુલાઈ 2023માં યોજાશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023

પોસ્ટ ટાઈટલધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023
ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023
પોસ્ટ નામધોરણ 10 બોર્ડ પૂરક પરીક્ષા તારીખ 2023 જાહેર
ધોરણ 10 બોર્ડ પૂરક પરીક્ષા તારીખ 2023 જાહેર
પોસ્ટ પ્રકારબોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર
પરીક્ષા તારીખ10-07-2023 થી 14-07-2023
સત્તાવાર વેબ સાઈટhttp://gseb.org

ગુજરાત બોર્ડ ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 10ની પૂરક પરીક્ષા 10-07-2023ના રોજ શરૂ થશે અને 14-07-2023ના રોજ પૂર્ણ થશે.

ગુજરાત બોર્ડ ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃતની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચ 2023ના રોજ શરૂ થશે અને 29 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે. ધોરણ 12 પૂરક પરીક્ષા 10-07-2023ના રોજ શરૂ થશે અને 13-07-2023ના રોજ પૂર્ણ થશે.

ધોરણ 10 (SSC)ની જુલાઈ પૂરક પરીક્ષા 2023નો કાર્યક્રમ

તારીખસમય 10:00 થી 13:15
(વિષય અને કોડ નંબર)
સમય 15:00 થી 18:15
(વિષય અને કોડ નંબર)
10-07-2023
(સોમવાર)
બેઝિક ગણિત (18)ગુજરાતી (પ્રથમ ભાષા) (01) તથા
અન્ય પ્રથમ ભાષા (02 થી 09)
11-07-2023
(મંગળવાર)
સ્ટાન્ડર્ડ ગણિત (12)અંગ્રેજી S.L. (16)
12-07-2023
(બુધવાર)
વિજ્ઞાન (11)સામાજિક વિજ્ઞાન
13-07-2023
(ગુરુવાર)
ગુજરાતી S.L. (13)
14-07-2023
(શુક્રવાર)
દ્વિતીય ભાષા / વોકેશનલ – 14, 15, 17, 19, 20,
21, 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80

ધોરણ 10 સંસ્કૃત પ્રથમાની જુલાઈ પૂરક પરીક્ષા 2023નો કાર્યક્રમ

તારીખસમય 10:00 થી 13:15
(વિષય અને કોડ નંબર)
સમય 15:00 થી 18:15
(વિષય અને કોડ નંબર)
10-07-2023
(સોમવાર)
ગણિત (504)સામાજિક વિજ્ઞાનમ (503)
11-07-2023
(મંગળવાર)
વિજ્ઞાન (505)સાહિત્યમ (502)
12-07-2023
(બુધવાર)
વ્યાકરણમ (501)અંગ્રેજી (દ્વિતીય ભાષા) (506)
13-07-2023
(ગુરુવાર)
પૌરોહિતમ (થીયરી) (507)
કોમ્પ્યુટર થીયરી (508)
સ્વા. અને શારીરિક શિક્ષણ થીયરી (509)

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા 2023 કાર્યક્રમ (એક/બે વિષયમાં અનુત્તિર્ણ ઉમેદવાર)

તારીખસમયવિષય (કોડ)
10-07-2023
(સોમવાર)
10:30 થી 02:00ગણિત (050)
03:00 થી 06:30જીવવિજ્ઞાન (056)
11-07-2023
(મંગળવાર)
10:30 થી 02:00રસાયણ
03:00 થી 06:30અંગ્રેજી (પ્રથમ ભાષા) (006)
અંગ્રેજી (દ્વિતીય ભાષા) (013)
12-07-2023
(બુધવાર)
10:30 થી 02:00ગુજરાતી પ્રથમ ભાષા (001)
હિન્દી પ્રથમ ભાષા (002)
મરાઠી પ્રથમ ભાષા (003)
ઉર્દુ પ્રથમ ભાષા (004)
સિંધી પ્રથમ ભાષા (005)
તામિલ પ્રથમ ભાષા (007)
ગુજરાતી દ્વિતીય ભાષા (008)
હિન્દી દ્વિતીય ભાષા (009)
સંસ્કૃત (129)
ફારસી (130)
અરબી (131)
પ્રાકૃત (132)
10:30 થી 12:45કમ્પ્યુટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક) (331)
03:00 થી 06:30ભૌતિકવિજ્ઞાન (054)

ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા પૂરક પરીક્ષા 2023 કાર્યક્રમ (ફક્ત એક વિષયમાં અનુત્તિર્ણ ઉમેદવાર)

13/07/2023
ગુરુવાર
03:00 થી 06:15સામાન્ય પ્રવાહ
ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ
વ્યવસાયલક્ષી પ્રવાહ
સંસ્કૃત મધ્યમા
ITIના છેલ્લા સેમેસ્ટરના તાલીમાર્થીઓનો અંગ્રેજી વિષય (013)
તમામ વિષય
03:00 થી 05:15કમ્પ્યુટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક)(331)

પૂરક પરીક્ષા આપવા જતા તમામ મિત્રો સુચનાઓ અને પરીક્ષા ટાઇમ ટેબલ સત્તાવાર જાહેરાતમાં અવશ્ય વાંચી ળે.

સત્તાવાર જાહેરાત જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2023

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ