અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024: 731 જગ્યાઓ માટે ભરતી
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 : Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા વિવિધ ખાતાઓમાં સહાયક જુનિયર ક્લાર્ક અને સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઈજનેર અને લાઈટ) કુલ 731 જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુનિયર કલાર્કની 612 જગ્યાઓ. કુલ જગ્યા 731. અરજી ઓનલાઈન કરવાની રહેશે. અરજી … Read more